________________
શુકલધ્યાન
આછે. કાયયેાગ હાય, તેના કરતાં પશુ અસખ્યગુણુ એાછા કાયયેગના સમયે સમયે નિરોધ કરતા ચાલે; અને એમ કરતાં અસખ્ય સમય પસાર થયે સંપૂર્ણ કાયયેગના નિરોધ કરે.
२७७
? દેહભાગના ત્યાગ ઃ—
કાયયેાગ-નિરાધ કરે એ વખતે આત્મપ્રદેશ જે અત્યાર સુધી આખા શરીરને વ્યાપીને રહેલા હતા, તે હવે શરીરના ત્રીજા ભાગને છેાડી દે છે, તે ૐ દેહભાગમાં જ વ્યાસ થઇને રહે છે. એનુ કારણ એ છે કે જે વખતે કાયયેાગના નિરોધ કરવાને આત્મપ્રયત્ન ચાલે છે એ વખતે એ પ્રયત્નમાં શરીરના પેાલાણના ભાગેામાં આત્મપ્રદેશે પૂરાઇને પેાલાણુની ચારે માજીના ભાગના પ્રદેશે પરસ્પર અખંડ, સલગ્ન બનવા જાય એટલે સ્વાભાવિક છે કે ખીજી બાજુથી એ આત્મપ્રદેશ સકાચાતા આવે. એથી અ'તે દેહના કુલ હૈ ભાગમાંથી આત્મપ્રદેશ સ‘કાચાઈ ને એટલે દેહ. ભાગ તદ્દન આત્મપ્રદેશ વિનાનેા ખાલી થઈ જાય છે.
આવા આત્મપ્રદેશના સકેચ સાથે અસખ્ય સમયમાં કાયયેાગના સર્વથા નિરોધ થઈ જાય છે. ત્યારે સવ આત્મપ્રદેશેા જે આજસુધી ચેગને લીધે ક પનશીલ હતા તે હવે સથા યેાગ– નિરાધ થઈ જવાથી તદ્દન નિષ્કપ સ્થિર થઈ જાય છે; અને ત્યારે આત્મા શૈલેશી-ભાવને પામે છે. કહ્યુ છે,— તો નયનોમનિટો સહેરીમાવળામે ।' અર્થાત્ ત્યારે યાગનિરોધ કરનારા સેલેસી ભાવનાને પામે છે. અહી· · સેલેસી ભાવણા ’માં ‘સેલેસી’ શબ્દ પ્રાકૃત ભાષામાં આવ્યે એના અથ આ રીતે બતાવ્યા છે.
'
6