________________
૨૬૦
ધ્યાનશતક
તેમ મારા દેને પિષશે. (૨) માયા સેવવામાં પાછળ પસ્તાવે થવાનું ઓછું બને છે, તેથી એમાં સમ્યક્ત્વનો નાશ થાય છે. (૩) માયાથી સગાં-નેહી વગેરે પિતાના જ માણસને વિશ્વાસ પ્રેમ ગુમાવવાનું થાય છે, તેમ લેકવિશ્વાસ પણ ગુમાવાય છે. (૪) માયાને લીધે સ્ત્રીવેદ કે તિર્યંચગતિ ઉપાઈનીચે ગબડવું પડે છે. (૫) મહાશક્તિ સંપને એ પણ માયાથી આપદા નથી રેકી, બચાવ નથી કર્યા, તે હું શા માટે માયા કરું? એથી મને શે બહુ માટે બચાવ મળવાને લાભ મળવાનું હતું ? (૬) માયા એ દારૂ જેવું વ્યસન છે, કરતાં કરતાં વધે છે..... વગેરે વિચારી માયાને અને માયાના ફળરૂપ બાહ્ય તેવા માયાવી બોલચાલને અટકાવી શકાય.
(૪) લોભ-કષાયના ત્યાગ માટે ઉપરોક્તમાંની કેટલીક વિચારણા કરવા ઉપરાંત વિચારાય કે, (૧) લોભ રાગ-મમતાતૃષ્ણ-લાલસા-આકર્ષણ–આસક્તિ–લંપટતા વગેરેમાંના કેઈપણરૂપે જાગે છે, રહે છે, ને એ આત્માને શુદ્ધ ગુણ નહિ પણ વિકાર છે, રેગ છે, ઉપાધિ-વળગાડ છે. એ શા માટે વહોરું? (૨) અનંતા કાળથી મૂળ પાયામાં આ લેભના રૂપક પર જ અનેકાનેક દે પિષાતા આવી સંસાર લાંબેલચક ચાલ્યું છે. એવાને ઓળખ્યા પછી આવકાર શા? (૩) “ઈરછા હું આગાસસમા અણુતા, લોભને પાર નથી. લેભને ખાડે પૂરવા જાય તેમ વધે છે, ઊંડે થતું જાય છે. ®(૪) બાહ્યને લેભ કરવા જતાં એનું મૂલ્યાંકન થઈ પિતાના આત્માનું મૂલ્ય ઓછું આંકવાનું થાય છે. મનને આત્મા કરતાં જડનું મહત્વ વધુ લાગે