________________
આર્તધ્યાન
પા આર્તધ્યાનીને તેવા અતિ સંકુલેશવાળી નહિ, પણ એના કરતાં મંદ કૃષ્ણાદિ ત્રણ લેસ્યા હોય છે.
આ લેણ્યા કોણ કરાવે છે? તેવા કેવા કર્મના ઉદય. અલબત્ સાથે મન-વચન કાયાને યોગ સહકારી કારણ છે, માટે જ લેશ્યા ૧૩ મા ગુણસ્થાનક સુધી જ હોય છે. ૧૪ મે અગ અવસ્થા હેઈ ત્યાં કઈ જ લેસ્થા નથી, અલેશ્ય અવસ્થા છે. છતાં લેશ્યા મુખ્યપણે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે, કર્મને આધીન છે. પછી એમાં મન-વચન-કાયયેગ યાને આત્માને પુરુષાર્થ જેવા પ્રમાણમાં ભળવાને, તેવી એ શુભાશુભ મંદ–તીવ્ર વેશ્યા થવાની.
શુભ ગેનું મહત્વ –માટે જ જિનભક્તિ આદિ શુભ ગામાં રહેવાથી શુભ લેસ્થાને લાભ મળે છે. ત્યારે વિષયઆરંભ-પરિગ્રહાદિના પુરુષાર્થ તે લેસ્થા બગાડી નાખે છે. સામાન્ય પણ બગલી લેસ્યામાં આર્તધ્યાન આવે અને એનું ફળ પૂર્વે કહ્યું છે. માટે જ જિનશા માનવજીવનનાં અનેક પ્રકારના શુભ
ગમય કર્તવ્ય બતાવે છે. જેમાં જે રક્ત રહેવાય, તે અશુભ લેશ્યાથી બચી જવાય, આર્તધ્યાનથી અને સંસારવૃદ્ધિથી બચી જવાય; આમ છતાં આને અર્થ એ નથી કે ઇન્દ્રિય-વિષયસંપર્ક પરિગ્રહ, આદિ અશુભ ચગેમાં અશુભ જ લેશ્યા અને આર્તધ્યાન જ થાય” ના, એવું નથી, વિચારણા સારી રાખે, વાણી સારી બેલે, તે શુભ લેશ્યા પણ આવી શકે છે. છતાં એમાં એટલું છે કે કાગ અશુભ છતાં મને ગર્વચનગ શુભ રહેવાથી લેણ્યા શુભ બને છે, ધ્યાન પણ શુભ આવે છે. ત્યાગ