________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
III
૦
૦
ક
T
:
હ
-
છે
21 જા
"
,
પ્રકરણ ૨ જુ.
વીર રામ એ
ત્રીજે મરિચિને ભવ. કુલમદથી નીચગેવને બંધ, તથા ઉસૂત્ર ભાષણથી
સંસારવૃદ્ધિ. દીક કાળના મુખ્ય બે ભેદ છે એક ઉત્સર્પિણી અને બીજે
Aી અવસર્પિણી. આ દરેક કાળ દશ કેટકેટી સાગરોપ IN A મના પ્રમાણ વાલે છે. વીશ કેટકેટી સાગ
રોપમનું એક કાળચક્ર થાય છે. વર્તમાનમાં
અવસર્પિણી કાલને પાંચમે આરે વર્તે છે. * આ છે પહેલે ચાર, બીજે ત્રણ, ત્રીજે બે કટોકટી સાગરેપમ, અને ચોથે પાંચમે અને છઠ્ઠી એ ત્રણ આરાએક કેટ કટી સાગરોપમ પ્રમાણવાળા છે. પહેલા તીર્થંકર શ્રી રાષભદેવ ત્રીજા આરાના છેડે થયા, અને તેનાં નેવ્યાસી ૮૯) પખવાડિયાં બાકી રહ્યાં તે વખતે મોક્ષે પધાર્યા છે. બાકીના તેવીશ તીર્થકરે ચેથા આરામાં થયા છે.
પહેલાં તીર્થકર શ્રી ત્રાષભદેવની વિનીતા નામની નગરી હતી. તેમને ભારત નામના પુત્ર જે પહેલા ચકવતી હતા, તેમને ત્યાં નયસારને જીવ દેવપણાનું આયુષ્ય પુરૂં થયે ત્યાંથી ચાવી પુત્રપણે ઉત્પન્ન થયે, તેમનું મરિચિ એવું નામ પાડયું હતું.
For Private and Personal Use Only