________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧
ક્ષમા , સુપાત્રદ
ઉપશમ સમકિત ભવચકમાં વધારેમાં વધારે પાંચવાર પ્રાપ્ત થાય છે. તે એકવાર અનાદિમિથ્યાત્વ પામે છે અને ચારવાર ઉપશમ શ્રેણી માંડતાં પ્રાપ્ત થાય છે. ક્ષયે પશમ સમકિત અસંખ્યાતી વાર આવે છે ને જાય છે, ક્ષાયિક સમકિત એકજવાર પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયા પછી જતું જ નથી.
નવસારે પ્રાપ્ત કરેલું સમતિ ક્ષાયિક નથી, એટલું આપણે અહિં યાદ રાખવાનું છે.
દાન ગુણ પણ આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાના કારણ ભૂત છે. દાન, શીલ, તપ,અને ભાવ, એ ચાર પ્રકારને ધર્મ યાને મોક્ષમાર્ગ છે, તેમાં જીનેશ્વરોએ દાનને પ્રથમ પંકિતએ મુકેલ છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભય અને સુપાત્રદાન એ મોક્ષમાર્ગના નિમિત્ત કારણ છે. સુપાત્રદાનને વેગ નિકટ ભવિને પ્રાપ્ત થાય છે, અથવા સુપાત્રદાન એ મેક્ષને જલદી પ્રાપ્ત કરાવનાર છે.
ખરેખર દાન એ પણ એક અમૂલ્ય ગુણ છે. આ ચોવીશીના પ્રથમ તીર્થંકર ભગવત રૂષભદેવ અને અં. તિમ તીર્થકર ભગવંત મહાવીરના જીવને ઉરચ કેટીમાં લાવવામાં અને પરંપરાએ તીર્થંકર પદવી પ્રાપ્ત કરાવનાર પણુ દાન છે. ન્યાયપાજીત દ્રવ્ય, દાન ગુણ, અને સત પાત્રને ચોગ ખરેખર પુણ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ધન્ય છે તેવા પુરૂષને કે જેમને એવા સુગની પ્રાપ્તિ થાય છે.
અભય અને
નિકટ
For Private and Personal Use Only