Book Title: Sutrakrutanga Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
1
मार्थबोधिनी टीका द्वि.शु. अ. ६ आर्द्रककुमारचरितम्
५६५
मासको जातः, ततस्तस्याऽभिप्रायः केनापि साधुना पर्वात्तन्यै निवेदिनः, सा च प्रवर्त्तिनी वां समय कथितत्रती, तनः सा स्वपतिमनुरक्तं ज्ञात्वा भक्तप्रत्याख्यानं कृत्वा परित्यज्य स्त्रदेहं दशमे देवलोके गता । ततो विदितः स साधुरपि गुरुमापृच्छय भक्त प्रत्याख्याय दशमे देवलोके देवत्वेन समुत्पन्नः । ततयुत्वा आर्द्र पुरे नगरे रिपुमर्दनभूपस्य आर्द्रा कवतीनाम्न्यां देव्याम् आर्द्र ककुमारनाम्ना पुत्रो जातः, तत्पत्नी अपि स्वर्गच्युता धनपतिश्रेष्ठिनः पुत्रीरूपेण काममञ्जरीनाम्ना समुत्पन्ना | अपूर्वरूपलावण्यसम्पन्ना तारुण्यवाप्तवती । अथाऽन्यदा Hraat eat at भिक्षार्थ भ्रमण करती देख कर मोहकर्म के उदय से तथा पहले भोगे हुवे, भोगों का स्मरण हो आने से उस पर आसक्त हो गया। किसी साधुने उसके अभिप्राय को जान कर प्रवर्त्तिनी से कह दिया । प्रवर्तिनी ने उस साध्वी को बुला कर समग्र वृत्तान्त कहा । साध्वी ने अपने पति को अपने प्रति अत्यंत अनुरक्त जान कर भक्त प्रत्याख्यान करके देह का त्याग कर दिया, वह दशम देवलोक में गई। तत्पश्चात् जब उस साधु को यह वृत्तान्त विदित हुआ तो उसने भी अपने गुरु से आज्ञा प्राप्त करके भक्तप्रत्याख्यान किया । वह भी दशम देवलोक में देव हुआ । देवलोक की स्थिति पूर्ण करके वह देव आर्द्रकपुर नगर में रिपुमर्दन नामक राजा की आर्द्रकवती नामक रानी की ऊंख से पुत्र रूप में जन्मा, उसका आर्द्र कुमार नाम हुआ । उसकी पत्नी भी स्वर्ग से
પત્નીને ભિક્ષાને માટે ભ્રમણ કરતી દેખીને માહુકમના ઉદયથી, તથા પહેલાં ભાગવેલા ભાગેતુ' સ્મરણ થઈ આવવાથી તેના પર આસક્ત થઈ ગયા કઈ સાધુએ તેના હેતુ સમજીને પ્રવર્તિનને કહી દીધુ', પ્રતિનીએ તે સાધ્વીને માલાવીને બધા વૃત્તાંત કહ્યો. સાધ્વીએ પેાતાના પતિને પેાતા પ્રત્યે અનુરાગવાળા જાણીને ભક્તપ્રત્યાખ્યાન કરીને શરીરના ત્યાગ કર્યો તે દશમા દેવલાકમાં ગઈ તે પછી જ્યારે તે સાધુને આ વૃત્તાન્તની ખખર થઇ તેા તેણે પણ પેાતાના ગુરૂની આજ્ઞા લઈને ભકતપ્રત્યાખ્યાન કયું. અર્થાત્ આહાર પાણુને ત્યાગ કરીને શરીરને ત્યાગ કર્યાં અને તે પણ દશમાં દેવલેાકમાં દેવ થયે,
ધ્રુવલેાકની સ્થિતિ પૂર્ણ કરીને તે દેવ આદ્રક નગરમાં રિપુમદન નામના રાજાની આદ્રકવતી નામની રાણીની કૂખથી પુત્ર રૂપે જન્મ ધારણ કર્યાં અને તેનુ નામ આદ્રકકુમાર એ પ્રમાણે રાખવામાં આવ્યુ.
તેની પત્ની પણ સ્વગંથી ચીને ધનપતી નામના શેઠિયાને ઘેર પુત્રી. પણાથી જન્મી. અને તેનુ' નામ કામમ'જરી એ પ્રમાણે રાખવામાં આવ્યુ. તે કાળે કરીને અદૂભૂત રૂપ અને લાવણ્યથી યુક્ત થઇને તરૂણાવસ્થાને પ્રાપ્ત થઈ.