________________
જીવનરેખા ]
જીવન અને કવન
૧૯
ઘોડેસ્વારને ધ્રુજાવતો હતો ? એ હાથીને પાસે આવતો જોઈ હરિભદ્ર સુખાસનમાથી ઊતરી પડ્યા. એમણે સૂર્યનું પૂજન કર્યું અને એઓ એક જિનમંદિરમાં પિઠા. એમાં એના દરવાજાની કમાન જોવા જતાં એમની નજર જિનેશ્વરની મૂર્તિ ઉપર પડી તેમ થતાં એમણે એના ઉપહાસરૂપે નીચે મુજબનું પદ્ય ઉચ્ચાયું –
" वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्नभोजनम् । उन हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्वल : ॥"
અર્થાત (હૈ જિનેશ્વર !) તારુ (આ) શરીર જ સ્પષ્ટ કહી આપે છે કે તું મિષ્ટાન્નનું ભજન કરે છે, કેમકે જે ઝાડના કેટરમાં – એની પિલાણમાં અગ્નિ હોય તો એ ઝાડ લીલું છમ ન રહે.
ઘેડી વારે હાથીને બીજે રસ્તે જતો રહેલો જોઈ પુરોહિત હરિભદ્ર પિતાને ઘેર પાછા ફર્યા. •
પ્રતિજ્ઞાનું પાલન–કહાવલીમાં કહ્યું છે કે એક વેળા હરિભદ્ર તીર્થાટન માટે ઘરેથી નીકળ્યા. એમને પિતાના પાડિયનું પુષ્કળ અભિમાન હતું એમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જેનુ કહેલું મારાથી નહિ
૧ પ્રાચીન સમયની કેટલીક વાર્તાઓમાં હાથી ગાડ બન્યાની વાત આવે છે. એ લેકેને ભયભીત બનાવે છે અને એના પંજામાં કોઈ કુમારિકા સપડાતા એને ચરિત્રનાયક બચાવી લે છે એવી હકીકત જોવામાં આવે છે. કેઈ વાર આ સિવાયના પ્રસગમાં, વિફરેલા હાથીને વશ કર્યાની બાબત જોવાય છે.
૨ ફુરિતના તાવ્યમાનો છે નૈનમન્દિરમ્” એ ઉક્તિ કેવી અસંગત છે તે આ બતાવી આપે છે.
કે આ ઉત્તરાધ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિતામણિનામમાલા (કાડ ૪, શ્લો. ૨૧ )ની પટ્ટ વિવૃતિ (પૃ.૩૮૧)માં અવતરણરૂપે આપ્યું છે.
‘શાવલ” શબ્દ રઘુવંશ (સ, ૨, ક. ૧૭)માં વપરાયો છે