________________
६६०
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
પંચદશનખંડ–આ નામની એક કૃતિ જૈ, ચં. (પૃ. ૮૫)મા નેંધાયેલી છે તે શું છે?
સૂયગડ (સુર્યકુબંધ , અઝયણ ૧૨)ની ટીકા (પત્ર રરપઅ૨૨ )માં શીલાકસૂરિએ નાયિક, વશેષિક, સાખ્ય અને બૌદ્ધ એ ચાર દર્શનનું સ્વરૂપ આલેખ્યું છે.
સર્વદશનસંગ્રહ–છ જ દર્શને નહિ પણ એ ઉપરાતનાં દસ દર્શનેને અંગે સાયણ માધવાચાર્યે સર્વદશનસંગ્રહ નામની સંસ્કૃત કૃતિ રચી છે.
કઈ કે સદિશનશિરોમણિ રચેલ છે.
દશન-દિગ્દર્શન–શ્રી રાહુલ સાકૃત્યાયને આ નામની હિંદી કૃતિ રચી એમાં પૌતૃત્વ અને પાશ્ચાત્ય-સર્વે પ્રાચીન અને અર્વાચીન. દર્શનની ઝાંખી કરાવી છે. બૌદશન નામની એમની કૃતિ આને. એક ભાગ છે એમ આ બૌદ્ધદશનના પ્રા–કથનર્મા એમણે કહ્યું છે.
(૧૫૮) પદ્દશની આ કૃતિ મ. કિ. મહેતાએ નોંધી છે.
(૧૫૯) ડિશપ્રકરણ નામ અને વિભાગ-આ “વિરહ” વડે અંકિત કૃતિ સંસ્કૃતમાં.
૧ છે. કે. વી. અલ્ય કર દ્વારા આનુ બીજી વારનું સંપાદન થયું છે. એમાં એમના સ્વ. પિતા વાસુદેવશાસ્ત્રી અલ્ય કરની સંસ્કૃત ટીકા તેમ જ એમની સ ક્ષિપ્ત જીવનરેખા છે આ ભા. પ્રા સમ. તરફથી ઈ. સ. ૧૯૫૧માં છપાયું છે. સર્વદર્શનસંગ્રહનું અંગ્રેજી ભાષાતર કેવેલ (Cowell) અને ગેગ (Gough) દ્વારા થયુ છે.
૨ કિતાબ-મહલ, ઈલાહાબાદથી આ પુસ્તક ઈ. સ. ૧૯૪૪માં પ્રસિદ્ધ થયું છે
૩ આ મૂળ કૃતિ યશોભદ્રસૂરિના વિવરણ અને ન્યાયાચાર્ય ચરો-- વિજયગણિની વ્યાખ્યા સહિત “દે લા. જે. પુ સંસ્થા” તરફથી ઈ. સ... ૧૯૧૧મા પ્રસિદ્ધ કરાઈ છે. આમાં અંતમાં મૂળ પૃથક્ પણ અપાયું છે.