Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 389
________________ પુરવણું ! જીવન અને કવન ૩૬૧ ર-૧૭)મા ગુજરાતીમા અને હર્બર્ટ વોરને ૧Jainism (pp. 68-80)માં અંગ્રેજીમા વિસ્તારથી વિચારી છે. પૃ. ૧૦૦, પં. ૧૬. છે”. પછી ઉમેરઃ અ. ૪નું “ઘરદ્ધિન મમ” તરીકેનું પાંચમું સૂત્ર અર્થશાસ્ત્ર (અધિકરણ ૧, અધ્યાય ૯, પ્રક. ૫, પૃ. ૧૫)માં છે પૃ. ૧૦૧, પં. ૭. સુવર્ણ ” ઉપર ટિપણ ઉમેરે: અથર્વવેદ (૧-૩-૫-૨)માં કહ્યું છે કે જે સુવર્ણ ધારણ કરે છે તે પિતાનું આયુષ્ય વધારે છે. પૃ ૧૦૧, ૫. ૮. “ગા. ૩૫૧ અને ગા. ૩૫ર ઉપર ટિપ્પણ ‘ઉમેરે ? આ ગાથાઓ નીચે મુજબ છે – “विसघाइ रसायण मङ्गलस्थ विणिए पयाहिणावत्ते । गुरुए अडज्झऽकुत्थे अट्ट सुवण्णे गुणा भणिआ ॥ ३५१ ।। चउकारणपरिसुद्ध कसछेअणतावतालणाए । ज त विसघाइरसायणाइगुणमञ्जअ होइ ॥ ३५२ ।।" । ગા ૩૫ર નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે – “यथा चतुर्भिः कनक परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनै । तथा चतुभिं पुरुष परीक्ष्यते श्रुतेन शीलेन कुलेन कर्मणा ।।" પૃ. ૧૦૧, પૃ. ૧૧. અંતમાં ઉમેરે તત્ત્વસંગ્રહનું નીચે મુજબનું પદ્ય કદાચ કારણભૂત બન્યુ હશે – ૧ આ પુસ્તક “ય જૈ ગ્રં "મા ઇસ ૧૯૩૦માં પ્રસિદ્ધ કરાયું છે. ૨ આ બાબતો મે “માર્ગાનુસારીના પાત્રીસ ગુણો સ બ ધી સાહિત્ય” નામના લેખમાં રજૂ કરી છે. આ લેખ “જૈ૦ધપ્ર.” (પુ ૭૯, અ. ૫)માં છપાયે છે.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405