________________
૨૬૬
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
(૨) હરિભસૂરિની પૂર્વે થયેલા આચાર્યોએ આ ઉત્તમ કાર્ય
(૩) કુક્રાચાર્ય એમાના એક છે (૪) કુક્રાચાર્ય એ હરિભદ્રસૂરિના વશજ છે એટલે કે એમના
પૂર્વજ છે. એમની ગુરુપરંપરામાં થયેલા છે. (૫) કુક્કાચાર્ય એ શ્વેતાંબર આચાર્ય છે અને એમણે કોઈ પ્રકરણ રચ્યું હોવું જોઈએ. આ પ્રકરણ હજી સુધી તો કોઈ સ્થળેથી મળી આવ્યું નથી.
અom૦૫૦ (ખંડ ૧)ની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પૃ. ૪ર)માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
" इत्येतदपि कुक्काचार्यादिचोदितं प्रत्युक्त निराकृतम्"
આ ઉપરથી એમ જણાય છે કે કુક્કાચાર્યે ઉઠાવેલી શંકા અસ્થાને છે અને એનું અહીં નિરાકરણ કરાયું છે.
શું આ કુક્કાચાર્ય તે જ ઉપર્યુક્ત કુક્રાચાર્યું છે કે આ કોઈ નામરાશિ છે? આમ પ્રશ્ન કુરે છે, કેમકે જે આ કુકકાચાર્ય તે જ હરિભદ્રસૂરિના પૂર્વજ હેાય તે શું એમને ગુરુ તરીકે ઓળખાવવા. છતાં એમની કોઈ વિચારસરણીને અહીં વિરોધ કરાયો છે એમ માનવું ?
જિનવિજયજીએ “શ્રમિક્સ્ટ સમનિ- ”મા કુક્કાચાર્યને બૌદ્ધ” કહ્યા છે તે શું આ વિરોધને આભારી છે? એમની પાસે આ આચાર્યને બૌદ્ધ” માનવા માટે શે આધાર છે તે એએ. જણાવશે ખરા ?
(1) કુમારિક શા વા સ0 (લે. પ૮૫)ની પણ વૃત્તિ (પત્ર ૮૦)માં