Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara
View full book text
________________
૩૬૪
હરિભદ્રસૂરિ
[ પુણી
“થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશવ્યાખ્યા” એ નામનો લેખ લખે છે અને એ “જેસબ૦” વર્ષ ૨૧, અંક ૧૨)માં છપાયે છે.
પૃ ૧૨૦, ૫. ૭ અ તમા ઉમેરેઃ
શિલારૂઢ-પંચવઘુગ તેમ જ પંચાસગ એ બને કૃતિઓને શિલારૂઢ કરાઈ છે.
પૃ. ૧ર૧, પં. ૭ અંતમાં ટિપ્પણુ ઉમેરેઃ
જુઓ “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઇ. સ ૧૯૬૦માં પ્રકાશિત પંચસંગ્રહની ૫ હીરાલાલ જેનની હિન્દી પ્રસ્તાવના (પૃ ૧૪-૧૫)
પૃ ૧૨૫, ૫. ૬. અતમા ઉમેરઃ આ ચુણિ અનેક દષ્ટાતોથી તેમ જ પંચવભુગ વગેરે વિવિધ કૃતિઓમાના અવતરણોથી વિભૂષિત છે
પૃ. ૧૨૫, પં. ૧૬. અતમાં ઉમેરેઃ પંચાગ (૫ ૨-૪)ને ગુજરાતી અનુવાદ પં. મેરુવિજયગણિએ કર્યો છે
પૃ. ૧૩૨, ૫. ૩. અતમાં ઉમેરેઃ આ વિષયને અને મે. ગિ. કાપડિયાએ જૈન દૃષ્ટિએ વેગ નામનું પુસ્તક રચ્યું છે.
પૃ ૧૩૩, ૫. ૨. અંતમા ઉમેરેઃ લે. ૧૮૧ વિશેસાઇ (ગા. ૧૯૯૨) ઉપરની શિષ્યહિતામા જોવાય છે.
૧ આ અનુવાદ “જેકગ્ર પ્રસ” તરફથી ઇ સ ૧૫૧માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકના આ તમાં (પૃ ૨૬૫-૩૦૦માં) અપાચે છે –
“શ્રીસ બેધપ્રકરણને [તત્ત્વપ્રકાશાપરનામક ] ગુજરાતી અનુવાદ”.
૨ આ પુસ્તકની પહેલી આવૃત્તિ “જૈધ પ્રસ” તરસ્થી વિ સં. ૧૯૭૧માં અને એની બીજી આવૃત્તિ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” તરફથી વિ. સ. ૨૦૧૦મા છપાવાઈ છે.

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405