________________
સમીક્ષા ] જીવન અને ક્વન
૨૯૧ વાદન્યાયની આદિમ કારિકા ન્યાયવિનિશ્ચય અને સિદ્ધિવિનિશ્ચયમા તેમ જ અષ્ટશતી (પૃ. ૮૧)માં નજરે પડે છે.
વિવરણ–વાદન્યાય ઉપર શાંતરક્ષિતની સંસ્કૃતમા વિપચિતાર્થો નામની ટીકા છે. એ છપાઈ છે વિનીતદેવે પણ આ વાદન્યાય ઉપર ટીકા રચી છે પરંતુ એનુ તે ટિબેટી રૂપાતર જ મળે છે.
બૌદ્ધ દર્શન (૧૧૯)મા કહ્યું છે કે અક્ષપાદના ૧૮ નિગ્રહરથાનની મોટી સૂચીને નિરર્થક દર્શાવી ધમકીર્તિએ વાદન્યાય (પૃ. ૧)મા નિમ્નલિખિત કાર્ય દ્વારા એને સાર આપી દીધો છે –
માધનાવનમોઘવને દુઃ” ' - .. અર્થાત વાદને માટે અ-સાધન, વાદનું કથન અને પ્રતિવાદીના દેશને ન પકડવા એ નિગ્રહ યાને પરાજયને માટે છે.
વિજ્ઞાનનયપ્રસ્થાન–ધમ્મસંગહણીની ટીકા (પત્ર ૬૯અ)માં મલયગિરિસૂરિએ આનો ઉલ્લેખ કરી નીચે મુજબ અવતરણ રજૂ
"सर्वात्मना हि सारूप्ये ज्ञानमज्ञानता व्रजेत् । - સાચ્ચે બેનરોન ચાત્ત સર્વ સર્વવેદનમ્ ” ' “વિજ્ઞાન પ્રસ્થાન' એ કોઈ કૃતિનું નામ નથી પરંતુ પ્રવાહ જેવાનુ—વિજ્ઞાનવાદને અંગેના ગ્રંથનું કે એનું પ્રસ્થાન એ અર્થવાચક આ નામ છે એમ માનવું શું યુક્તિયુક્ત ગણાય* *' - તેની સૂચી છે. એમાં ૫ નામનો ઉલ્લેખ છે. સાતમા પરિશિષ્ટરૂપે ધર્મકર્તિના ન્યાયને લગતા સાત નિબ –મ વાર ઇત્યાદિ ગ્ર ને ટીકાકરના નામ સહિત નિર્દેશ છે આઠમા પરિશિષ્ટ તરીકે ધમકીર્તિના પરિવાર૩૫ 2 થકાના ગ્રથનું પરિમાણ ૧, ૩૭, ૩૧૧ શ્લેનુ ગણાવાયુ છે. નવમા પરિશિષ્ટમાં ભેટ (ટિબેટ)ના રાજાઓના સમકાલીન ટિબેટી ભાષાતરકારના નામ છે દસમા પરિશિષ્ટનો વિષય બૌદ્ધ ન્યાચના ગ્રંથોના ચીની અને ટિબેટી અનુવાદોના કલક્રમની સૂચી છે. '