________________
સમીક્ષા જીવન અને કવન
૩૧૧. ઉલેખ કર્યો છે. ઉદ્યોતકરના લખાણ ઉપરથી જણાય છે કે વાદવિધિમાં પ્રત્યક્ષનું લક્ષણ અપાયું છે એટલે એને વિષય કેવળ નિગ્રહસ્થાન નથી.
(રર-ર૩) વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ, આ નામની બે કૃતિઓ છે. એકમાં વીસ પદ્યો છે અને બીજામાં ત્રીસ છે. વિશિકા એ નામની કૃતિમાંથી અજપરા (ખંડ ૨, પૃ. ૬૨)માં જે અવતરણ અપાયું છે તે પહેલી કૃતિનુ હોય એમ લાગે છે. આગમાનુસારી વિજ્ઞાનવાદની શાખાના પુરસ્કર્તા સ્થિરમતિએ ત્રીસ પદ્યની આ બીજી કૃતિ ઉપર ભાષ્ય રચ્યું છે ?
વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ નામની બીજી કૃતિનું આદ્ય પદ્ય તસૂત્ર (અ. ૫, સુ. રર)ની ટીકા (ભા. ૧, પૃ. ૩૫૪)મા સિદ્ધસેનગણિએ ઉઠ્ઠત કર્યું છે.
(૨૪) વિદ્યામાત્રસિદ્ધિ (૨૫) વિદ્યામાત્રસિદ્ધિત્રિદશશાસ્ત્ર, (ર ) વિશેષચિતાબ્રાહ્મણ પરિપૃચ્છાસૂત્રટીકા,
(૨૭) શતશાશ્વવ્યાખ્યા, બોધિસત્વ દેવના શતશાસ્ત્ર ઉપરની આ ટીકા છે.
(૨૮) શમથવિપશ્યનાદ્વારશાસ્ત્રકારિકા, તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૭૦)માં સમથ છે.
(૨૮) સદ્ધમપુંડરીસૂત્રશાસ્ત્ર, (૩૦) સાપદિષ્ટધ્યાનવ્યવહારશાસ્ત્ર, ૧-૨ આ ત્રણે કૃતિઓનું સંપાદન ડૉ સિલ્વન લેવીએ ઈ. સ. ૧૯૨૫માં હ્યું છે
૩ ગુણમતિના સહી સ્થિરમતિની કઈ એક કૃતિનું ચીની ભાષાતર ઇ સ ૪૦૦માં થયુ હતુ.