________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૨૯
ચીની અને ટિબેટી સાધને અનુસાર ન્યાયપ્રવેશકને ન્યાયપ્રવેશશાસ્ત્ર, પ્રમાણન્યાય પ્રવેશદ્વાર, પ્રમાણશાસન્યાયપ્રવેશ અહેતુવિઘાતકશાસ્ત્ર પણ કહે છે.
કર્તવ–ન્યાયપ્રવેશક ઉપર ૫૦૦ શ્લેક જેવડી વ્યાખ્યા પ્રસ્તુત હરિભદ્રસૂરિએ રચી છે, નહિ કે સતીશચન્દ્ર વિદ્યાભૂષણે અને ડાં કૂવે કહ્યું તેમ એમના ઉત્તરવતી અન્ય હરિભદ્ર. પ્રસ્તુત હરિભદ્રસૂરિ એ તત્ત્વસંગ્રહ (લે. ૧૨૩-૧૨૪) ઉપરની પંજિકા (પૃ ૬૬)મા નિર્દેશાયેલા આચાર્ય–સૂરિ છે એમ ડૉ. બી ભટ્ટાચાર્યું તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૭૫)માં કહ્યું છે. આ બાબત વિશેષ વિચારણાને પાત્ર છે.
શિષ્યહિતાની એક હાથપોથી વિ સં. ૧૨૦૧માં લખાયેલી છે. એ જેસલમેરના ભંડારમા છે.
અવતરણે–શિષ્યહિતામા અવતરણે છે. એના પ્રતીકે મેં અંજ ૫૦(ખંડ ૨)ના ઉપોદઘાત (પૃ. ૬૭)મા આપ્યા છે. એ પિકી પૃ. ૧૫ગત “ મિતિ”થી શરૂ થતું અવતરણ ન્યાયબિન્દુ (પરિચ્છેદ ૩, પૃ. ૧૮૦)માનું છે. એવી રીતે પૃ. ૨૧માનું “સંત”થી શરૂ થતુ અવતરણ પેગસૂત્ર (૩-૧૩)ના ઉપરના વ્યાસકતા ભાષ્યમાંનુ છે અને પૃ. ૩૫મા “સરળદેતુ”થી શરૂ કરાયેલું અવતરણ “ભદ ત”ના નામે રજૂ કરાયું છે. આ “ભદંત” તે દિનાગ તે નથી ?
ઉલ્લેખ–શાન્તરક્ષિત વાદન્યાય ઉપર રચેલી વ્યાખ્યા (પૃ. ૧૪૨)માં ન્યાયપ્રવેશને ઉલ્લેખ છે.
૧ આ પૃષ્ટાક ધર્મોત્તરસ્કૃત ટીકા સહિત જે ન્યાયબિન્દ “ચૌખંબા સંસ્કૃત ગ્રંથમાલા મા 2 થાક ૨૨ તરીકે ઈ. સ૧૯૨૪માં છપાવાયો છે તેને અંગેની આવૃત્તિ પ્રમાણેનો છે