________________
સમીક્ષા ]
જીવન અને કવન
ર૫
યાને ન્યાયમુખ ઉપર ટીકા પણ રચી છે. આ પૈકી પહેલી કૃતિ તે ઇત્સિગ (ઈ. સ. ૭૧–ઈ. સ. ૬૮૫) દ્વારા “પેઈ-ન” (Pei-na) તરીકે નોંધાયેલી ભર્તુહરિના ગ્રંથની ટીકા છે.
આલંબનપરીક્ષાની ટીકા-ધર્મપાલે આલંબનપરીક્ષા ઉપર ટીકા રચી છે. એનું ઈન્સિગે કરેલા ચીની રૂપાતરનું સંસ્કૃતમાં તેમ જ અંગ્રેજીમાં ભાષાંતર થયેલું છે અને એ છપાયેલ છે.
આ ટીકા લગભગ પૂર્ણ છે. આઠમાથી સાતમા પદ્ય એ ખંડિત થાય છે. આ ટીકામાના બે અવતરણ પ્રવા. (પૃ. ૬૧ ને ૭૭) સાથે અર્થદષ્ટિએ સામ્ય ધરાવે છે.
આલંબનપરીક્ષા ઉપર વિનીતદેવે (લગભગ ઈ. સ. ૭૦૦) જે ટીકા રચી હતી તેનું ટિબેટી રૂપાતર જ મળે છે. આ ટીકામાથી પુષ્કળ ઉદ્ધરણ (extracts) તેમ જ સુસુમુ યમચિ અને એચ. મેયરને સંયુક્ત પ્રયાસના ફળરૂપ ફેંચ અનુવાદ પ્રકાશિત થયેલ છે.
નામરાશિથેરાવાદ સંપ્રદાયના અને “બદરીતિર્થીના રહેવાસી કે જેમને નિર્દેશ વિસદ્ધિમષ્ણની ટીકાની પ્રશસ્તિમા છે તેઓ પ્રસ્તુત ધર્મપાલના નામરાશિ જ છે એટલે આ બંને વ્યક્તિ ભિન્ન છે.
(11) નારદ - * . એઓ અજૈન છે. દીક્ષા લેનાર અને આપનારની યોગ્યતા પરત્વે એમને મત મેં પૃ. ૧૦૩માનો છે. એ સમ્રાર્થી જુદા પડે છે. - (૨૦) ન્યાયવૃદ્ધ
* * ન્યાયવૃદ્ધો કહે છે એવા ઉલ્લેખપૂર્વક અજ૦૫૦ (ખંડ ૨, ૧-૨ આ બને “ધ અડિયાર લાઇબ્રેરી સિરીઝ”મા 2 થાક ફેર તરીકે પ્રકાશિત થયેલ છે
૩ આ 5 A (Vol. cCXIv, No 1)મા ઇ. સ૧૯૨૯માં છપાવા છે
૧લત છે.