________________
મીક્ષા ]
જીવન અને કવન
૩૦૭
. સ. ૫૦૦ને. ડો. ભટ્ટાચાર્ય પ્રથમ મતને અનુસરે છે અને તેમ કરવા ટેનાં કારણે પણ એમણે આપ્યા છે.
નિદેશ–તસૂત્ર (અ. ૭, રૂ. ૮)ની ટીકા (ભા. ૨, પૃ. ૮)માં સિદ્ધસેનગણિએ ““આમિવગ્રદ્ધ” વસુબ ધુ”એ જે ઉલ્લેખ ર્યો છે તે આ પ્રસ્તુત વસુબંધુને અગે છે. આ રહી એ પતિ___ " तस्मादेनःपढमेतद् वसुवन्धोरामिषगृद्धस्य गृद्धस्येवाप्रेक्ष्यकारिणः”
આ જ પૃથ ઉપર આ ગણિએ વસુબંધુને ઉદ્દેશીને નીચે મુજબ હ્યું છે –
“विकल्पसमा जातिरुपन्यस्ता वसुवन्धुवैधेयेन" ગુણકીતએ લક્ષણુનુસારમા વસુબંધુને ઉલેખ કર્યો છે.
જીવન-વૃત્તાંત–કુમારવિજયે Life of Vasubandhu મનુ પુરતક ઈ. સ. ૪૦૧ થી ઇ. સ. ૪૦૯ના ગાળામાં રચ્યું છે. નંજી” પ્રમાણે આ કૃતિ ઈ. સ. ૭૩૦મા ખોવાઈ ગઈ - ઈ. સ૪૯૯ થી ઈ. સ. પ૬૦ સુધી જીવનાર પરમાથે પણ
સુબ ધુને જીવનવૃત્તાત લખે છે. એમા એમણે નીચે મુજબ ત્રણ વિધાને કર્યા છે –
(૧) વસુબધુ એ વિક્રમાદિત્યના સમકાલીન થાય છે.
(૨) બુદ્ધમિત્ર એ વસુબધુને ગુરુ થાય છે. એ બુદ્ધમિત્રને વિનવાસીએ વાદમાં હરાવ્યા હતા.
૧ જુઓ તસ્વસગ્રહનું અગ્રવચન (૫ ૬૭)
૨ વિન્સ્ટન્ટ સ્મિથને મતે લગભગ ઇસ. ૩૨૦થી ઇ. સ ૩૩૦ સુધી રાજ્ય કરનાર ગુપ્તવ શી ચંદ્રગુપ્ત પહેલે તે જ આ વિક્રમાદિત્ય છે. વિક્રમાદિત્ય' વિષે મે “જે સ. મ.” (અ ક ૧૦૦)માં પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે “વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય”મા કેટલીક બાબતો વિચારી છે.