________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૮૩
કર્યું છે. પ્રો. શેરબસ્કિ (૨Stcherbatsky) તરફથી Buddhist Logic (Vol. 1. pp. 34–36)મા ઉપર્યુક્ત બને ટિબેટી લેખકોને આધારે ધર્મકીનિની જીવનરેખા આલેખાઈ છે. કહેતુબિન્દુ-ટીકની પ્રતાવના (પૃ. ૬)માં કહ્યું છે કે પ્રો. શેરબેકિનું લખાણ વધારે સ ક્ષિત તેમ જ સત્યની વધારે નજીક છે. આ પ્રોફેસરનું લખાણ ટિપોને બાજુએ રાખી આ પ્રસ્તાવના (પૃ.૬– ૮)માં ઉદ્ધત કરાયું છે. આના આધારે હું અહીં કેટલીક વિગત રજૂ કરું છું
ધમકીર્તિને જન્મ “દક્ષિણ પ્રદેશમાં આવેલા “ત્રિમલય” (? તિરૂમલ્લ )માં બ્રાહ્મણ” જાતિમાં થયે હતો. બ્રાહ્મણોને સુલભ વિદ્યામા એ નિષ્ણાત બન્યા બાદ એમનું “બ” ધર્મ તરફ નમ આકર્ષાયું અને એઓ “બૌદ્ધ બન્યા. આગળ જતા એઓ “નાલંદા' ગયા, કેમકે એમની ઈચ્છા વસુબંધુના શિષ્ય ધર્મપાલ પાસે જ્ઞાન મેળવવાની હતી એમને ન્યાયમાં રસ હતો એટલે દિનાગના સાક્ષાત શિષ્ય ઈશ્વરસેન પાસે એમણે અભ્યાસ કરવા માડો. એમ કહેવાય છે કે દિદ્ભાગની કૃતિ જેટલી ધમકીર્તિ સમજી શક્યા એટલી તે ઈશ્વરસેન પણ સમજી શક્યા ન હતા.
ધમકીર્તિએ પિતાને સમય પ્રવા જેવી કૃતિ રચવામાં, અધ્યાપનમા, વાદવિવાદમાં અને “દ્ધ” મંતવ્યને પ્રચાર કરવામાં
૧ એમણે ધર્મકીર્તિને ભારતીય કરન્ટ (Kant) કહ્યા છે જુઓ બૌદ્ધ દર્શન (પૃ ૧૧૧).
૨ બૌદ્ધ દર્શન (પૃ ૧૧૧)માં આને ઉચ્ચાર “શ્ચર્વાચ્છી કરાયે છે. પૃ ૧૨૨મા શ્રી રાહુલે ધર્મકીર્તિને ભારતીય હેગલ (Hegel) કહ્યા છે. જર્મન હેલનો સમય ઇ. સ૧૭૭૦-૧૮૩૧ છે
3 આ અચટકૃત ટીકાનું સંપાદન પં. સુલાલ સંઘવીએ કર્યું છે અને આ ટીકા “ગા પ. પ્ર. મા ઇ. સ૧૯૪૯માં છપાઇ છે