Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 402
________________ હરિભદ્રસૂરિ [ પુરવણી નિસીહવિસેસરુણિમાંથી પદ્યાત્મક ૧અવતરણ અપાયું છે એટલું જ નહિ પણ વણિક જનાના ઉદ્ધાર-નિશ્ચેષાદિન આધાર તે ‘સંપુટક’ નામનું ઉપકરણ એમ અહીં કહ્યું છે ૩૭૪ ( પૃ. ૨૧૦, ૫. ૭. છે ’ પછી ઉમેરા : આમ કરવું ઉચિત નથી. ગણધરવાદની પ્રસ્તાવના ( પૃ. ૪૫ )મા તે આને આવસયની નિષ્કુત્તિને અશ કહ્યો છે. વિશેષમા અહીં આના કર્તા જિનભદ્રગણિ નથી એમ સૂચવાયું છે પર'તુ આ રઝણઅયણના અ`તિમ-૧૦૬મા પદ્યમાં જિણભદ્ ખમાસમણના ઉલ્લેખ છે તેનુ શું? હારિભદ્રીય ટીકામા આ કૃતિને મહાક હાઈ શાસ્ત્રાન્તરરૂપ કહી છે. ટીકા—ઝાણજ્જીયણ ઉપર એક અજ્ઞાતક ક ટીકા છે.૪ પૃ. ૨૧૨, ૫. ૪. અંતમા ઉમેરે : ટિપ્પણ— મલધારી ' હેમચન્દ્રસૂરિએ નન્દ્રિ-ટિપ્પણ રચ્યુ છે. એ ટિપ્પણું હારિભદ્રીય નન્દાધ્યયનવૃત્તિને અ ગેનુ હશે એમ આ સૂકૃિત આવશ્યકટિપ્પણ વિચારતા ભાસે છે ખરું, પરંતુ એ ખાખત ચકાસી લેવા માટે તેા નન્દ્રિ-ટિપ્પણની એક પણ હાથપેાથી મળવી જોઈ એ, જોકે અદ્યાપિ તા એકે મળી આવી નથી પૃ ૩૨૮, અંતિમ ૫ ૧૯૨૦ પછી ઉમેરે : ૧ આ અવતરણને ઉપયોગ હરિભદ્રસૂરિએ પાચ પદ્યો રચવામાં ક હાચ એમ લાગે છે. ૨ આવસૂચની નિ′ત્તિ ( ગા. ૧૨૬૭) પછી શરૂ કરાયેલી આ કૃતિ હારિભદ્રીય ટીકા તેમ જ અને લગતા ‘ મલધારી ’ હેમચન્દ્રસૂરિષ્કૃત વિજ્યન સહિત “શ્રીવિનય-ભક્તિ-સુન્દર-ચરણ-ગ્રન્થમાલા ”ના ત્રીન પુષ્પ તરીકે વિ. સ. ૧૯૭૯મા છપાવાઇ છે ૩ જુએ DCGCM (Vol. XVII, pt, 3, p 416) ૪ જુઓ જિ.ર.કા. (વિ. ૧, પૃ. ૧૯૯).

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405