________________
સમીક્ષા ]. જીવન અને કવન
३०९ ન્યાયકુમુદચન્દ્ર (પૃ. ૩૫)માં પ્રથમ કેશસ્થાનમાથી . ૧૭, ૩૨ ને ૩૩ અવતરણરૂપે આપ્યા છે.
() કર્મસિદ્ધિપ્રકરણશાસ્ત્ર,
(૪) જયશીષસૂત્રટીકા, આ મહર્ષિ બુદ્ધ ઉચ્ચારેલા સૂત્રની ટીકા છે.
(૫) તકશાસ્ત્ર (૬) ત્રિપૂર્ણસૂત્રોપદેશ.
(૭) દશભૂમિકશાસ્ત્ર, આ બુદ્ધાવત મહાપુલ્યસૂત્રના રરમા અને ૨૬માં પ્રકરણે ઉપરની ટીકા છે.
(૮) ધર્મચક્રવર્તનસૂત્રોપદેશ, (૮) નિર્વાણુસૂત્ર પૂર્વભૂતત્પન્નગાથાસૂત્ર, (૧૦) પંચદ્ધધકશાસ્ત્ર, (૧૧) બુદ્ધગોત્રશાસ્ત્ર, (૧૨) બુદ્ધાન્તિપદેશસૂત્રવૃત્તિ, આ નામ મેં ક્યું છે. (૧૩) બધિચિત્તોત્પાદન શાસ્ત્ર,
(૧૪) મધ્યાન્તવિભા(ભં?)ગશાસ્ત્ર, કઈ સ્થિરમતિએ મધ્યાનવિભાગવૃત્તિ ઉપર ટીકા રચી છે.
(૧૫) મહાપરિનિર્વાણુસૂત્રશાસ્ત્ર, આ નામના સૂત્ર ઉપરની આ ટીકા છે.
૧ આ “ગા પ. ગં.”મા ચ થાફ ૪૯ તરીકે પ્રકાશિત થયેલ છે.
૨ જુઓ “ગા. પ ગ્રં.”માંના ન્યાયપ્રવેશ (ગ્ર થાક ૩૯)ની પ્રસ્તાવના (પૃ. ૧૭).