________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
આધાર–શું આ કૃતિ ગઝયણ (યોગાધ્યયન)નામના કોઈ પ્રકરણને આધારે જઈ છે?
વિષય-આ કૃતિને વિષય ગબિન્દુ સાથે ખૂબ મળતો આવે છે. આ યોગબિન્દુની જાણે નાનકડી આવૃત્તિ ન હોય તેવી લાગે છે. એમાં નિશ્ચય–ગ અને વ્યવહાર-ગ, યોગના અધિકારી, અપુનબંધક, અનુષ્ઠાન, સાધકે શું કરવું તે માટેના બાહ્ય અને આંતરિક ઉપાયો, આત્મનિરીક્ષણ, ચિત્તની સ્થિરતા તેમ જ આહારાદિની ચર્ચા–“સર્વસંપત્કરી ભિક્ષા એમ વિવિધ બાબતે આલેખાઈ છે. ટૂંકમાં કહું તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રની પ્રાપ્તિ કેમ થાય તે સૂચવાયું છે
(૪રઅ) જ્ઞાનચિત્રિકા આ નામ પ્રો. પિટર્સને ચોથા હેવાલમા આપ્યું છે પણ એ ભૂલ હૈય એમ લાગે છે. એ નાણાચિત્તપયરણ જ હોવું જોઈએ.
(૪૩) જ્ઞાનપંચકવિવરણ નાણપંચગવખાણુને નામે ઓળખાવાતી કૃતિ તે જ આ હશે જે એમ જ હોય તો એ કૃતિને પૃ ૧૧૦માં વિચાર કરાય છે. પં. બેચરદાસે પૃ ૧૦૦માં આને અન્ય હરિભદ્રની કૃતિ કહી છે.
(૪૪) જ્ઞાનાદિત્ય(પ્રકરણ) આ જ નાણાચિત્તપયર હોય એમ લાગે છે. એમ ન જ હોય તે પં. બેચરદાસ એને પૃ ૧૦૦માં અન્ય હરિભની કૃતિ કહે છે તે વિચારવું ઘટે
(૪૭) તત્ત્વતરંગિણું ખરતરગચ્છની કેટલીક વ્યક્તિએ આને હરિભદ્રસૂરિની કૃતિ ગણે છે, પરંતુ ઘમસાગરગણિએ પવયણપરિખામાં એનું ખંડન