________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
પદ્યમા શિવધર્મોત્તરના ઉલ્લેખ છે અને ત્રીન્ન પદ્ય તરી કે એ કૃતિમાથી એક અવતરણ અપાયુ છે. ફુ પદ્ય મહાભારતના વનપર્વ (અ. ૨ )માથી ઉષ્કૃત કરાયું છે. એના કર્તા તરીકે મૂળમા મહાત્મા ને અને જિનેશ્વરસૂરિષ્કૃત ટીકા (પત્ર ૨૨આ)મા વ્યાસના ઉલ્લેખ છે. આ સંબધમાં જિનેશ્વરસૂરિએ એમ કહ્યુ છે કે વ્યાસ મિથ્યાદષ્ટિ હોવા છતા એમને ‘મહાત્મા ' કહ્યા છે તે અન્યને સ મત બાબતનું અનુકરણમાત્ર છે તેમ જ પોતાની મધ્યથનાનુ એ ઘોતક છે એટલે દુષ્ટ નથી.
'
૭૫
પાચમા અષ્ટકમાં સર્વસ પત્કરી ભિક્ષા, પૌરુષઘ્ની ભિક્ષા અને વૃત્તિ-ભિક્ષા એમ ભિક્ષાના ત્રણ પ્રકારો સૂચવાયા છે, અને છઠ્ઠા અષ્ટકમા આના થમ પ્રકારનું નિરૂપણ છે.
}
૪ સર્વાંસ પત્ઝરી ’ માટેના પાઇય શબ્દ ‘ સવ્વસ પરી ' છે અને એ જોગસયગ ( ગા. ૮૧)માં વપરાયા છે.
સાતમા અષ્ટકમા સાધુએએ શા માટે પ્રચ્છન્ન ભેાજન કરવું તે વિચારાયું છે.
1 1
આઠમા અષ્ટકમા સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારના પ્રત્યા– ખ્યાનને અધિકાર છે.
- નવમા અષ્ટકમાં (૧) વિષયના પ્રતિભાસરૂપ, ( ૨ ) આત્માની પરિણતિથી યુક્ત અને (૩) તત્ત્વના સવેદનરૂપ એમ જ્ઞાનના ત્રણ પ્રકારો વવાયા છે.
1 - દસમા અષ્ટકમા (૧) આત ધ્યાનપૂર્વકનું, (૨ ) માહગર્ભિત અને ( ૩ ) સાનથી યુક્ત એમ ત્રણ પ્રકારના વૈરાગ્યનું વિવેચન છે
અગિયારમા અષ્ટકમા ‘તપ દુઃખાત્મક છે ’ એ કુતર્કનું ખ ડન છે. આ વિષય આજ.પ. (ખ`ડ ૨, પૃ. ૨૧૮-૨૧૯)મા વિચારાયા છે.
બારમા અષ્ટકમા વાદના (૧) શુષ્ક વાદ, (૨ ) વિવાદ અને (૩) ધર્મવાદનુ કથન છે અને તેરમા અષ્ટકમા ધર્મવાદનુ રવરૂપ આલેખાયુ છે.