________________
૨૦૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
પૈકી એક છે. આ ૧વંગ ઉપર ૧૧૯૨ લેક જેવડી વૃત્તિ હિરભદ્રસૂરિએ સંસ્કૃતમા રચી છે એની એક હાથપાથી જેસલમેરના અને એક પાટણના ભડારમા છે. તેમા પ॰ભાં‰ન્યૂ ( ભા. ૧, પૃ ૧૨૩)મા આ વૃત્તિની તાડપત્રીય પ્રતિની નાધ છે. સાથે સાથે ત્યાં નીચે મુજબની પુષ્પિકા છે ઃ—
समाप्ता जीवाभिगमा ययनशास्त्रप्रदेशटीका कृतिर्हरिभद्राचार्यस्येति આ ઉપરથી એ વાત કલિત થાય છે કે આ વૃત્તિને પ્રદેશ-ટીકા કહે છે. જેભાંગૢસ્મા જે હાથપાથી છે તેમા ૧૩૫ પત્ર છે. ગસન્સની સુમતિણિકૃત ટીકામા જે હારિભદ્રીય વૃત્તિના ઉલ્લેખ છે તે આ જ હશે. એના ‘લઘુવૃત્તિ’ તરીકેના ઉલ્લેખ મલયગિરિસૂકૃિત વૃત્તિની અપેક્ષાએ હશે.
(૫૬) દશવૈકાલિકટીકા યાને (૧૪૭) શિષ્યખાયિની
kr
,,
ગન્સન્સની સુમતિગણિકૃત ટીકા પ્રમાણે હરિભદ્રસૂરિએ દસવેયાલિય નામના જૈન આગમ ઉપર બે ટીકાએ રચી છે. એમાથી માટી ૬૮૫૦ શ્ર્લાક જેવડી ટીકા છપાઈ છે અને પ્રાર ભ ૮ નર્યાત વિનિતાન્ય થી થાય છે. આ ટીકામા જે ગાથાઓ સામાન્ય રીતે ઉપલક દૃષ્ટિએ નિવ્વુત્તિની ગણાય એવી ૬૨ ગાથાએ ભાસની છે એમ સ્પષ્ટપણે એ દરેક ગાથા માટે કહેવાયુ છે.
આ મુદ્રિત ટીકાની પ્રશસ્તિમા અને શિષ્યખાયિની તરીકે નિર્દેશ છે.
૧ આ આગમ ઉપર ૧૫૦૦ બ્લેક જેવડી ચુણિ છે એ પાવવી ઘટે. ૨ ઈ સ ૧૯૦૦માં આ ટીકા ભીમસી માણેક તરફ્થી પ્રસિદ્ધ થઈ હતી ઈ.સ ૧૯૧૮મા આ ટીકા મૂળ અને નિન્દ્વતિ સહિત “ દે લ . પુ. સ’સ્થા ” તરફ્થી માાિત થઈ છે
કુ આના પરિચય માટે ત્રુએ H C L J (pp. 153-157) અને આ દિ॰ ( પૃ. ૧૪-૬૯).