________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખ′ર્ડ
સકલાદેશ અને વિકલાદેશ વિષે પત્ર ૨૪૩ અને ૫ત્ર ૨૪૫મા અનુક્રમે થાડુંક નિરૂપણ છે.
બ્રાહ્મી વગેરેના યાગથી ગંધાદિ વડે ભના સ્પર્શની નિળતા થાય છે એ વાત પત્ર ૧૨૨મા જણાવાઈ છે.
રરર
ધાતુના અનેક અર્થ થાય છે ( પત્ર ૯૭ ) ઇત્યાદિ વ્યાકરણને લગતી બાબતે સૂત્રો વગેરે આપી સૂચવાઇ છે.
અદ્રુપ ચ્મ ' શબ્દ ૧ સાડા ચાર ’ વપરાયેા છે.
:
માટે પત્ર ૧૬૦માં
પુત્ર ૧૬૩માં ધનુષ્ય સંબંધી કાષ્ઠક છે.
૮૮ ગ્રહી સમજાવતાં ‘ ભસ્મરાશિ ’ વગેરે એમ પત્ર ૧૯૨મા કહ્યુ છે.
એવી રીતે માસ માટે ફાલ્ગુન ઇત્યાદિ એમ પત્ર ૧૯૫મા કહ્યું છે. હરિભદ્રસૂરિભાષ્યને પણ વૃત્તિ' તરીકે ઓળખાવે છે. આ ઉપરથી શુ' એમ મનાય કે ભાષ્ય પછીની તરતની જ રચાયેલી ટીકા તે એમની છે?
(૮૫) ન્યાયાવતારવૃત્તિ
ઉલ્લેખ—૨૦પ્ર૦ (પૃ પર )મા હારિભદ્રીય કૃતિએ ગણાવતી વેળા આ ન્યાયાવતાર-વૃત્તિને ઉલ્લેખ કરાયા છે. વળી ઇ. સ.ની ૧૫મી સદીની બૃહટ્ટિપણિકા (ક્રમાંક ૩૬૫)માં પણ આને ઉલ્લેખ છે એટલે આજે આની કાઈ હાથાથી મળતી નથી એટલા જ ઉપરથી આ કૃતિ હરિભદ્રસૂરિએ રચી જ નથી એમ ડૉ. પી. એલ. વૈદ્ય જો કહેતા હોય તા એ વાત વિચારણીય ઠરે છે. ન્યાયાવતાર ઉપરની
૧ આના આકને ‘ઢીંચા ’ તેમ જ ‘ ૢ ચાં' પણ કહે છે. સાડાપાંચના આકને ઢિળિયા’ કહે છે.
C