________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ
પ્ર, ચ, (પૃ. ૬૩-૬૪)માં આ હકીકત અપાઇ છે ખરી, પર તુ એ કેટલીક બાબતમા જુદી પડે છે એટલે એ પણ અહીં પૃ. ૬૩-૬૪ પ્રમાણે નીચે મુજબ આપુ છુંઃ—
૨૨
એક વેળા અડધી રાતે પુરેાહિત હરિભદ્ર રાજભવનથી પેાતાના ઘર ભણી જતા હતા. એવામા એમણે એક વૃદ્ધાને મધુર સ્વરથી વૃદ્ધિો ''થી શરૂ થતી ગાથા ખેલતી સાંભળી.
cr
આ ગાથાનેા અર્થ હરિભદ્ર સમજી શકયા નહિ. એને અર્થ જાણવા માટે એમણે એ વૃદ્ધાને પૂછ્યુ કે તમે ચકચક જેવું શુ બહુ વાર ખેલ્યા ? વૃદ્ધા—આ કંઈ ભીના છાણથી લીંપેલા જેવુ નથી પુરાહિત-તમારા કથનને! અ મારાથી સમજાતા નથી.
વૃદ્ધા——જૈન આગમાના અભ્યાસ કરવાની અમને અનુતિ છે, નહિ કે એના વિવેચનની. માટે જો અ` જાણવા હોય તે! મારા ગુરુજી પાસે જા, હરિભદ્રે ઘેર આવી રાત માડમાંડ વિતાવી સવાર થતાં જ એ પુરાહિત તે। જિનમદિરમા ગયા. આ ફેરી મૂર્તિ જોઇ એમને જુદે જ ભાવ થયેા. એએ મેલ્યા :——
rr
હું વપુરેલ તવાપટે મવન્ ! વીતરાગતામ્ ।
ન ફ્રિ ટસસ્પેડનો તર્મતિ નાવહ ॥૨
અર્થાત્ તારું શરીર જ કહી આપે છે કે હે ભગવાન્ ! તું ખરેખર વીતરાગ છે, કેમકે જો ઝાડના કાટરમાં અગ્નિ હેાય તે। એ લીલુ મ રહે નહિ.
એ સમયે એ મદિરમા એક જૈન આચાય એમના જોવામાં આવ્યા. ૧ નવુ લી પણ હાય તે ચક્રચક્ર યાય આ દ્વારા હરિભદ્ર ‘તુ નવેશ નિરાળિયા છે' એવુ ગર્ભિત સૂચન છે.
૨ ઉવએસપય (ગા. ૧૦૩૯)ની ટીકા (પત્ર ૪૩૪અ)મા મુનિચન્દ્રસૂએિ કહ્યું છે કે જિનખ્િખ જેવાથી હિરભદ્ર વપુરેલ તાપટ્ટેથી રા થતા લેાક ખેલ્યા.