________________
૨૨૩
સાહિત્યસેવા | જીવન અને કવન સિદ્ધપિકત ટીકામા કેઈએનાથી પ્રાચીન ટીકાને–હારિભદ્રીય ટીકાને, ઉલ્લેખ જણાતો નથી. જે એ સાચુ હોય તે એનું શું કારણ?
વિષય–આ કૃતિનું નામ સૂચવે છે તેમ એ સામાન્ય રીતે સિદ્ધસેન દિવાકરે રચેલા મનાતા ન્યાયાવતાર ઉપરની વૃત્તિ છે.
ભાષા–એની ભાષા સંસ્કૃત હશે એમ હરિભદ્રસૂરિની ઉપલબ્ધ વૃત્તિઓની ભાષા જોતા લાગે છે.
પરિમાણ–બહદિપણિકામાં એનું પરિમાણ ૨૦૭૩ લેક જેવડું દર્શાવાયું છે.
(૫) પંચસૂત્રકવ્યાખ્યા અદ્ધમાગહીમાં રચાયેલા અને અજ્ઞાતકર્તક ઉપચસત્તગ
૧ આ સ બંધમાં મે મારા લેખ નામે “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ માટેના સાધનોમાં વિચાર કર્યો છે. આ લેખ “આ પ્ર.” (પુ. ૪૯, અં ૮, ૯-૧૦, ૧૧, ૧૨; ૫.૫૦, , ૨, ૩, ૪)માં છપાયે છે.
૨ જિ.૨૦૦ (વિ ૧, પૃ. ૨૨૯)માં નોંધાયેલી એક હાથપોથીમાં ચંદ્રર્ષિનું નામ છે આ ઉલ્લેખ બ્રાત જણાય છે
૩ આ ગુજરાતી ભાષાતર સહિત “જે. ધ પ્ર. સ ” તરફથી વિ સ ૧૯૮૧મા છપાવાયું છે. આ મૂળ વ્યાખ્યા સહિત “જૈ. આ. સભા” તરફથી વિ સં ૧૯૭૦માં પ્રસિદ્ધ કરાયુ છેમૂળ અન્ય પ્રકાશકો તરફથી પણ છપાવાયુ છે પ્રો એ એન ઉપાધ્યેએ ઈ. સ. ૧૯૩૪ની આવૃત્તિમાં પ્રસ્તુત વ્યાખ્યામાથી કોઈ કોઈ ભાગ આપ્યો છે. સાથે સાથે અંગ્રેજીમાં ભાષાતર, ટિપ્પણ, પ્રસ્તાવના તેમ જ શબ્દકોષ આપ્યા છે આ એમનું બીજી સ સ્કરણ છે પ્રો વાડીલાલ શાહે ઈ. સ. ૧૯૩૪માં મૂળનું સ કૃત છાચા તેમ જ અંગ્રેજી પ્રસ્તાવના, ભાષાંતર અને ટિપ્પણ સહિત સંપાદન કર્યું છે અને એ “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય” તરફથી છપાવાયુ છે.