________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
(૮૩) ન્યાયવિનિશ્ચય આ નામની કૃતિ અકલક રચી છે અને અનંતવી તેમ જ વાદિરાજસૂરિએ એકેક ટીકાથી એને વિભૂષિત કરી છે. મ કિ. મહેતાના કથન મુજબ હરિભદ્રસૂરિએ આ નામની કઈ કૃતિ રચી પણ હવે તે પણ એની એકે હાથપોથી કઈ રથળે હોય એમ જાણવામાં નથી.
(૮૪) ન્યાયામૃતતરંગિણી સ્વ. કેશવલાલ મોદીના કથન પ્રમાણે ૫. બેચરદાસે આ કુતિ નોધી છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ૨નોપદેશ ઉપર નયામૃતતરંગિણી નામની પણ ટીકા રચી છે - એને તે અહીં ભૂલથી ઉલેખ થયે નહિ હોય ?
(૮૬ અને ૯૬ ) પંચઠાણગ [પંચસ્થાનક ]
આ કૃતિની નોધ મધ્યાહ્નવ્યાખ્યાનમાના નિમ્નલિખિત ઉલ્લેખને આભારી છે – .: “अन्यै. श्रीहरिभद्रसूरिप्रमुखैदिशवाऽयमुक्तः श्रीपञ्चस्थानक
उक्कोस सहि पन्ना चत्ता तीस दसट्ठ पण दसगं । રસ-નવ-તિ-પુદ્ધ fagaહું વારવિમેય છે”
આ અવતરણ જોતા તો આ કૃતિ પદ્યમા જ મળ્યા તે નહિ હાય એવો પ્રશ્ન ક્રે છે.
૧ આ કૃતિ લધીચય અને પ્રમાણસરાહ સહિત અલંકચૂંથત્રય એ નામથી “સિ જૈ 2.”મા ઈ. સ૧૯૩૯મા છપાવાઈ છે.
૨ ભાવપ્રભસૂરિકૃત પર્યાય સહિત આ કૃતિ બીજી નવ કૃતિઓ સહિત “જે ધ પ્ર સ” તરફથી વિ સં. ૧૯૬૫મા “ન્યાચાચાર્યશ્રીયશવિજયકૃત ગ્રંથમાલા”ના નામથી છપાવાઈ છે
૩ આ કૃતિ સમયસુ દરના શિષ્ય હર્ષન દને વિસ ૧૬૭૩માં રચ્યાનું મનાય છે.