________________
સાહિત્યસેવા ]
જીવન અને ક્વન
૨૦૩
(પત્ર ૬૪)માં ધમ્મસંગહણીનું ૬૪૩મુ પદ્ય અને પત્ર ૧૮– ૧૮આમા લેતસ્વનિર્ણયના બીજા ભાગને . ૨૧ એ અનુક્રમે અવતરણરૂપે છે. આ ઉપરાત ના લે. ૧૨, ૧૩ અને ૨૫ પત્ર ૧૬આ, ૧૬આ અને ૧૧આમા તેમ જ તત્ત્વાર્થસૂત્ર (અ. ૫)ના સૂ. ૩૭ને ૪૦ પત્ર દરમાં જોવાય છે.
આ લવિ. ઉપર સંસ્કૃતમા ટીપ્પનિક છે અને એ પણ છપાયેલ છે.૧
ભાષાંતર–એક આધુનિક જૈન મુનિએ લવિનુ ગુજરાતીમાં ભાષાતર કર્યું છે, અને સાથે સાથે પંજિાને લક્ષ્યમાં રાખી સ્પષ્ટીકરણ ર્યું છે, પણ અત્યારે તો એ અપ્રસિદ્ધ છે.
(૩૫) જે બૂ(બુ)દ્વીપ પ્રજ્ઞપ્રિટીકા જબુદ્દીવપણુત્તિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ) એ જૈન આગમ પૈકી – બાર ઉવંગ પિકી એક છે. જિ૨ કે(વિ. ૧, પૃ. ૧૩૦)માં સૂચવાયુ છે કે આના ઉપર જ મ0મા હરિભદ્ર ટીકા રચી છે, અને એની એક હાથપોથી જેસલમેરના ભડારમા છે. જો આ હરિભદ્ર તે પ્રસ્તુત ગ્રંથકાર જ હોય તો આ ટીકા સત્વર પ્રકાશિત થવી ઘટે. જે ભoj સૂઇમા તે આ કૃતિની નોધ નથી તેનું કેમ? ગમે તેમ પણ મ કિ. મહેતાએ આ ટીકાનો ઉલ્લેખ કર્યો છે ખરો. (૪૧) જીવાજીવાભિગમસૂત્રલથુવૃત્તિ યાને (૧૦૫) પ્રદેશટીકા
જીવાજીવાભિગમ એ જૈન આગમ પૈકી–બાર ઉવગે. ૧ જુઓ પૃ ૧૯૩, ટિ ૪.
૨ આના પરિચય માટે જુઓ H C D J (pp 140-141) અને આ૦ દિ. (પૃ ૧૩૩-૧૩૪)
૩ આના પરિચય માટે જુઓ H o LJ (p 139) અને આ દિ. (પૃ. ૧૨૬-૧૨૮)