________________
૨૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
પદ્યોમા આત્માનુશાસન રચ્યુ છે. એને હિંદીમા તેમ જ ગુજરાતીમા અનુવાદ થયેલ છે.૩
૩. એક અજ્ઞાતક ક આત્માનુશાસન છે. એના ઉપર સ સ્કૃતમા ટીકા છે.
ભાડારિક નેમિચન્દ્રે જ.મ.મા ૧૬૧ પદ્યોમાં અપાણુસાસણ ( આત્માનુશાસન )ની રચના કરી છે. જુએ DCGCM (Vol XVIII, pt. 1, pp. 246-247). રત્નસિંહસૂરિએ ૨૫ પદ્યોમા સંસ્કૃતમા આત્માનુશાસ્તિકુલક રચ્યું છે.
કોઇ કે આત્માનુશાસનાદિકુલક રયુ છે.
રત્નસિંહસૂરિએ જ.મ મા પ૬ પદ્યમાં અપાણુસાસણલય ( આત્માનુશાસનકુલક ) રચ્યુ છે.
આ વિચારતા એમ લાગે છે કે જો હરિભદ્રસૂરિએ સંસ્કૃતમા આત્માનુશાસન રચ્યું જ હોય તેા એ નામની કૃતિ રચનારા જૈનામા એએ પ્રથમ છે.
(૧૯) ઉપદેશપ્રકરણ
આ ઉવએસપય નામની જ કૃતિ હશે એમ ભાસે છે.
૧ આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત આચારાંગના વ્યાખ્યાનાના રિરાષ્ટ તરીકે “ જૈ પુ॰ પ્ર૦ સ ૦” તરફથી સુરતથી વિ. સ૨૦૦૬મા પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આ હિન્દી અનુવાદ સહિત મૂળ કૃતિ સેતાબચંદ નાહરે કલકત્તાથી વિસ ૧૯૩૧મા પ્રસિદ્ધ કરી છે વિશેષ માટે જુએ DCGCM ( Vol. XVIII, pt. 1, pp. 243-246 )
૩ અને અગે કેટલીક ખાખતા મે શ્રીઆચારાંગસૂત્ર (અ. ૪)ના મારા અગ્રવચન ” (પૃ. ૮૭)મા આપી છે
rr
..