________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૨૪૧
૨૬. હરિભદ્રસૂરિની વિદ્વત્તાના પ્રમાણમા એમની ઘણી જ ડી. કૃતિઓને પ્રાદેશિક ભાષામાં અનુવાદ થયે છે. એમની બે કૃતિને ઈટાલિયન ભાષામાં અનુવાદ થયો છે, પરંતુ હિંદી, અંગ્રેજી કે જર્મનમા. એક પણ મહાકાય કૃતિને પણ સર્જાશે થયે હોય એમ જણાતુ નથી. - ર૭. હરિભદ્રસૂરિએ જેટલી સંખ્યામાં ગ્રંથ રચ્યાનું કહેવાય છે એટલી મોટી સંખ્યા અન્ય કોઈ જૈન ગ્રંથકારને અને પ્રોપરૂપે પણ નિર્દેશાઈ નથી. ઉમાસ્વાતિને પણ ૫૦૦ જ પ્રકરણોના પ્રણેતા તરીકે ઓળખાવાયા છે.
૨૮. હરિભદ્રસૂરિની પૂર્વેનુ ઉપલબ્ધ સાહિત્ય જોતા એ જે જે ગ્રંથકારનું જેટલું મળે છે તેને હિસાબે હારિભદ્રીય કૃતિકલાપનું પરિમાણ અધિક છે.
૨૯. ભારતીય દર્શનેમા ચાર્વાક દર્શનને પણ એક દર્શન તરીકે દર્શાવનાર તરીકે હરિભસૂરિ લગભગ આદ્ય સ્થાન ભોગવે છે.
૩૦. ઉપલબ્ધ સાહિત્ય જોતાં યોગના સંબંધમાં આઠ દૃષ્ટિની બાબત રજુ કરી નવો ચીલો પાડનારા તરીકે હરિભસૂરિ પ્રથમ છે.
૩૧. કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ બે ઉપયોગવાદને અગેના ત્રણ મતના પુરસ્કર્તા તરીકે જિનભદ્ર, સિદ્ધસેન અને વૃદ્ધાચાર્યને ઉલેખ સૌથી પ્રથમ કરનાર કોઈ હોય ને તે હરિભદ્રસૂરિ છે. ૩૨. પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એ સુપ્રસિદ્ધ “લઘુ બાંધવ હરિભદ્રને, “કલિયુગમાં એ થયો બીજે રે”
–ઢાલ ૪, કડી ૪ આ કૃતિ (ઢા ૧)ની નિમ્નલિખિત પતિમા ચશેવિજયગણિ બીજા હેમચન્દ્રસૂરિ થશે એમ કહ્યું છે –
“યોગ્ય પાત્ર વિદ્યા તણું જ, થાસે એ બી હેમ. ૧૬” ૯ ૧૬