________________
હરિભસૂરિ
[ ઉપખંડ (ખંડ ૧)ની પણ વ્યાખ્યા પૃ. ૩૩૪માં તેમ જ ૩૩૭મા ધર્મકીર્તિ જેવાના પૂર્વાચાર્ય તરીકે ભદન-દિનને ઉલેખ કર્યો છે. વિશેષમાં એ પૂછો ઉપરના મૂળમાં એમને નામે નીચે મુજબની પંક્તિ ઉદ્દત કરી છે –
વિવેત્ત્વોનાં ન્હા વિલક્ષી રાયોનઃ ” આ દિનાગના પ્રમાણસમુચ્ચયમાં જોવાય છે. આ વિચારતાં તેમ જ જૈન સાહિત્યમા દિનાગને કેટલીક વાર “દિન” તરીકે જે ઉલેખ મળે છે એ ખ્યાલમાં લેતાં દિનાગ તે જ દિક્ષ ઉફે ભદન્ત– દિન્ન છે એમ માનવા હું પ્રેરાઉં છું,
દિનાગક્ત ન્યાયપ્રવેશક ઉપરની ટીકા (પૃ. ૩૫)માં હરિભદ્રસૂરિએ “ભદત” એવા નામોલ્લેખપૂર્વક નીચે પ્રમાણેની પંક્તિ આપી છે –
" असाधारणहेतुत्वादक्षैस्तद् व्यपदिश्यते" દિનાગના પ્રમાણસમુચના ચોથા પદ્યનો પૂર્વાર્ધ નીચે પ્રમાણે છે –
મધરાતુવાદ્ વ્યર્યું તિિજ.” આ પ્રમાણે છે કે આ બેમાં થોડોક ભેદ છે, પરંતુ ટિબેટી રૂપાંતર ઉપરથી આ સંસ્કૃત રચના કરાઈ છે એ લક્ષ્યમાં લેતાં એ ભેદ બાધક બનતો નથી. ઊલટું આ સમાનતા જોતા હું તે ભદન્ત એટલે દિશ્નાગ એવું અનુમાન દેરુ છું. વૈદિક હિંદુઓની કૃતિઓમા દિદ્ભાગનો ભદત” તરીકે ઉલ્લેખ મળે છે એ આ અનુમાનને પુષ્ટ કરે છે.
મેઘદૂતનુ “વિનાનો પથ ઘરથી શરૂ થતું સુપ્રસિદ્ધ પદ્ય બૌદ્ધ વિદ્વાન દિદ્ભાગનું ગર્ભિત રીતે સૂચન કરે છે એમ મલ્લિનાથ વગેરેનું માનવું છે.