________________
૩૫૬
હરિભદ્રસૂરિ
[ પુરવણ
અને (૩) ગોનું પરિશીલન. આવો અનેકાર્થી શબ્દપ્રયોગ બધસમગની નિમ્નલિખિત ૧૦મી ગાથાગત “કમ્મપવાય’ શબ્દ પૂ. પાડે છે –
"एसो वन्धसमासो विन्दुक्खेवेण वन्निओ को वि ।
कम्मप्पवायसुयसागरस्स निस्सन्दमेत्तो य ॥ १०४ ॥" ગઝયણ નામ ઉત્તરઝયણ જેવા ગ્રંથનું સ્મરણ કરાવે છે.
હરિભદ્રસૂરિની પૂર્વે કે ત્યાર બાદ અત્યાર સુધીમાં “ગઝયણ' કે “ગાધ્યયન’ના નામથી કોઈ કૃતિ કે ગ્રંથાશની કોઈ સ્થળે નોધ પણ જોવાતી નથી તે પછી એની હાથપોથીની તો વાત જ શી કરવી ? આ જ પરિસ્થિતિને લઈને જેગન્ઝયણને પ્રથમ અર્થ જ કરવા હું તો તૈયાર નથી.
અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચ્યા હોવા છતાં ઇચ્છાયાગ, શાસ્ત્રોગ અને સામર્થગ પૈકી પ્રથમ યેગના પણ પિતાને અધિકારી માનતાંમનાવતા ખંચાતા એવા હરિભસૂરિ મેં ગનું અધ્યયન કર્યું છે” એમ કહે ખરા? અને જે કહે તો એ આત્મપ્રશંસા ન જ ગણાય?
આઠ ગદષ્ટિના નિરૂપણ માટે જગઝયણ નામની કૃતિ હયા તે તેને આધાર એ માટે લેવાયો હશે એમ મને લાગે છે.
જેગસયગ એ ગબિન્દુના સંક્ષેપરૂપ છે એમ અન્યત્ર જે સૂચન કરાયું છે એ “સત્યભામાને બદલે “સત્યા' જેવા પ્રયોગને લક્ષીને મનાય.
ગાચાર્ય નામના એક ગ્રંથકાર થયા હોય એમ ભાસે છે. એમ જ હોય તો જેગઝયણ એમણે રચ્યું હશે.
૧ આ ત્રણે અર્થો આપી એ વિશે ચર્ચા કરી તૃતીય અર્થ એમ શત(પૃ. ૨-૩)માં સ્વીકારાયો છે.
૨ જુઓ પૃ. ૧૩૩.