________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧છી અન્ય કોઈ કારણસર અનેકાન્તજયપતાકેદ્યોતદીપિકાને સુમતિગણિએ અનેકાન્તજયપતાકાવૃત્તિ” તરીકે ઓળખાવી છે.
આ ટિપ્પણુક વિ. સં. ૧૧૭૧મા રચાય છે એમ જૈસા સંઇ, (પૃ. ૨૪ર)માં ઉલ્લેખ છે પરંતુ એ માટે આધાર જાણવો બાકી રહે છે. જિ.ર.કે. (વિ. ૧, પૃ ૯)મા આ ટિપ્પણક્સી વિ. સં. ૧૧૭૧મા લખાયેલી એક હાથપોથીની નોધ છે
(૧૦૧) ભાવાર્થ માત્રાવેદિની અજ૫ની આ સંસ્કૃત વૃત્તિ છે. ઉપર્યુક્ત વ્યાખ્યાના અંતમાં નીચે પ્રમાણે ઉલલેખ છે –
“टीकाऽप्येषाऽवचूर्णिका भावार्थमात्रायेदिनी नाम तस्यैवेति"
આનો અર્થ બરાબર સમજાયો નથી. શુ પણ વ્યાખ્યાને જ ‘ભાવાર્થ માત્રાવેદિની” નામની કહી છે કે એ અર્થસૂચક અવચૂણિ છે?
ભાં. પ્રા. સં. મેં મા અજ૫ની અવચૂણિની ૪૧ પત્રની એક અશુદ્ધ હાથપોથી છે. શું આ કર્તાની પિોતાની રચના છે? લખાણ સામાન્ય કોટિનું અને તે પણ કેટલેક રથળે અસંગત જણાય છે એટલે આ પ્રશ્ન ઊઠે છે.
(૬) અનેકાન્તપ્રઘટ્ટ આ કૃતિ વિષે કશુ ખાસ જાણવામાં નથી; સિવાય કે મ. કિ. મહેતાએ અને એમના પછીના કેટલાક લેખકોએ એને ઉલ્લેખ કર્યો છે.
(૭-૮) અનેકાન્તવાદપ્રવેશ આ ગઘાત્મક કૃતિ સંસ્કૃતમાં છે. એને ગ્રંથાગ ૭૨૦ શ્લોકન છે. એમાં મુખ્યત્વે નીચે મુજબના પાચ વિષયોનું નિરૂપણ છે –
૧ આ કૃતિ છપાયેલી છે. જુઓ પૃ. ૬૧, ટિ. ૨