________________
સાહિત્યસેવા ] જીવન અને કવન
૫૯ વિસ્તરા, વીરત્યય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષોડશક, સંસારદાવાનલસ્તુતિ અને સંબેહપયરણ. - પ્ર. ચ, (પૃ. ૭૪, લે. ૨૦૬) પ્રમાણે તો હરિભદ્રસૂરિની તમામ કૃતિઓ “વિરહ' પદથી અ કિત છે, અને એ “વિરહથી અંકિત કરવાનું કારણ અતિશય હૃદયાભિરામ બે શિષ્યોને વિરહ છે વિરહ પદ સરળતાથી–અર્થની ખેચતાણ કર્યા વિના જ્યાં આપી શકાયું–ભવ, દુઃખ કે પાપ સાથે જોડી શકાયું ત્યા હરિભદ્રસૂરિએ આપ્યું એથી અથવા તે વિરહવાળી પંક્તિ કે પદ્ય લુપ્ત થયેલ હોવાથી સર્વ કૃતિમા નથી એમ કલ્પના કરાય છે.
સ્વતંત્ર કૃતિઓ અને પજ્ઞ વિવરણે (૩૫) અનેકાન્તજયપતા અને એની પણ વ્યાખ્યા
હરિભદ્રસૂરિએ પિતાની તમામ કૃતિના નામ પાડ્યા નથી. કેટલીકના નામ તે એમની એ કુતિના ટીકાકારે અને કેટલીકનાં એમની કૃતિને ઉલ્લેખ કરનારે યોજ્યા છે સદ્ભાગ્યે પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે
૧ આ કૃતિ હરિભદ્રસૂરિની જ છે એમ માનવા માટે સબળ આધાર જાણો બાકી રહે છે
૨ શેઠ મનસુખભાઈ ભગુભાઈ (અમદાવાદ) તરસ્થી કેવળ મૂળ છપાવાયું છે મૂળ કૃતિના પ્રથમ ત્રણ અધિકાર અને ચોથાને થોડેક ભાગ પગ વ્યાખ્યા સહિત “ય. જે. ગ્રં ” તરWી વીરસ વત ૨૪૩૬થી ૨૪૩માં પ્રકાશિત થયા છે મૂળ એની સ પૂર્ણ સ્વપજ્ઞ વ્યાખ્યા તેમ જ એના ઉપરના મુનિચન્દ્રસૂરિકૃત વિવરણ સહિત બે ખડમાં “ગા. પી. ચ.એમ અનુક્રમે ઈસ ૧૯૪૦ અને ઈસ. ૧૯૪૭માં છપાયું છે. પ્રથમ ખડમાં ચાર અધિકાર છે અને દ્વિતીય ખડમાં બાકીના બે અધિકાર છે આ બને ખંડનું સંપાદન મે કહ્યું છે. પ્રથમ ખડમાં મારે અગ્રેજીમાં લખાયેલું ઉપદ્યાત છપાય છે દ્વિતીય ખડમાં મારા વિસ્તૃત (પૃ. ૯-૧૨૮) અ ગ્રેજી ઉપોદ્દઘાતની સાથે સાથે મારા અ ગ્રે ટિપ્પણોને પણ સ્થાન અપાયું છે