________________
૨૪૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
વાસવદત્તાપતંજલિએ આ નામની કૃતિ કે પછી આને અંગેની કથાની નોધ અષ્ટાધ્યાયી (૪-૭-૮૭ર) ઉપરના એમના મહાભાષ્યમાં લીધી છે. એ જ કૃતિને નિર્દેશ જિનભદગણિએ કે હરિભદ્રસૂરિએ કર્યો હોય એમ લાગતું નથી. સુબંધુએ જે વાસવદત્તા
ચી તે એમને અભિપ્રેત હોય એમ જણાય છે. મુબધુનો સમય ઈ. સ ૩૭૫–૪રપ છે એમ કેટલાક વિદ્વાનોનું કહેવું છે.
(૪) ગનિર્ણય દસ(શ્લે. ૧)ની પત્ર વૃત્તિ (પત્ર અ)માં ગિવિષયક વિસ્તૃત કૃતિને નિર્દેશ કરતી વેળા આ રોગનિર્ણય અને સાથે સાથે ઉત્તરાધ્યયનને ઉલ્લેખ છે. યોગનિર્ણયના કર્તા જૈન અને તે પણ “-વેતાંબર” આચાર્ય હશે એમ લાગે છે.
આ યોગનિધિમાં મિત્રો ઈત્યાદિ આઠ દષ્ટિનું નિરૂપણ હશે કે પાચ સમિતિ અને ત્રણ ગુણિ જેવા વિષયની ચર્ચા હશે કે અન્ય કોઈ રીતે જ વેગનું આલેખન હશે તેને નિર્ણય કરવો બાકી રહે છે. એ નિર્ણય તે યોગનિર્ણયની કૃતિ જે અત્યારે તે લુપ્ત થયેલી મનાય છે તે મળી આવે છે અથવા તે એના ઉપર પ્રકાશ પાડનાર ઉલલેખ મળી આવે તે થઈ શકે.
(૫) રેવણુકવ્યું ધમ્મસંગહણ (ગા. ૧૧૫૯)માં આને ઉલેખ છે. રસ્તે જનાર “રચ્યાપુરુષ’ની કૃતિ એ કઈ પ્રમાણભૂત નથી એ દર્શાવવા રિવણાઇકશ્વને નિર્દેશ કરાયો છે. મલયગિરિસૂરિ એમની વૃત્તિ (પત્ર ૩૮૫)મા રેવણ વગેરેએ રચેલ કાવ્ય એમ આનો અર્થ સમજાવે છે. ષ સ ઉપર વિદ્યાતિલકે ઉદ્દે સંમતિલકસૂરિએ જે