________________
હરિભદ્રસૂરિ
[ ઉપખ
6
મતે તી ની સ્થાપના સનને હાથે શક્ય નથી–એ માટે એમને સમય જ નથી . આમ હોવાથી એએ અરિહતેાને તીર્થંકર ' માનવા ના પાડે છે.
૩૩૦
એમના કાઈક ગ્રથમાથી નિમ્નલિખિત અવતરણ લવિ॰ (પત્ર ૧૮અ )મા અપાયું છે ઃ-~~
अकृत्स्नकर्मक्षये कैवल्याभावात् ".
>
આજીવિનયમત આજીવિક ' મતના પ્રરૂપક તરીકે ગેાશાલકના ઉલ્લેખ કરાય છે. એમની માન્યતા પ્રમાણે ( પોતે સ્થાપેલ ) તીર્થ ના ઉચ્છેદ થતા હોય તેા તેવે પ્રસ ગે મુક્તાત્મા ફરીથી જન્મ લે છે– પાછા આવે છે, માટે ભગવાનને વ્યાવૃત્તછમ ' ન કહેવાય. ‘ આજીવિક’ સૌંપ્રદાયની કાઈ કૃતિમાંથી નિમ્નલિખિત અવતરણું લવિ॰ ( પત્ર ૫૫ )મા અપાયુ છેઃ~~
"
66
“ તીર્થનિવારવીનાના ાન્તિ ''.
-ન-ઢિગ્દર્શન (પૃ. ૪૮૯-૪૯૦ )મા શ્રી. રાહુલ સાક઼ત્યાયને કહ્યુ છે કે ગોશાલકની પહેલા નાઁદ વાત્સ્ય અને કૃશ સામૃત્ય આવિક સ પ્રદાયના આચાર્ય હતા
આવ કાલકારણવાદ્યકાળ જ સમસ્ત જગતનું આવન કરે છે—તર, નારક ઇત્યાદિ પર્યાયરૂપ પરિવર્તનનુ કારણ કાળ જ છે. આ પ્રમાણેતેા વાદ તે ‘ આવર્ત કાલકારણુવાદ ' તરીકે ઓળખાય છે. આ વાદને માનનાર અનતના શિષ્યા છે. એમને મતે ભગવાન ભવસાગરથી તરી ગયેલા એટલે કે ‘ તીણું ’ ન કહેવાય તેમ જ અન્યને
'
૧ આની બીજી આવૃત્તિ “કિતાબ મહલ ( ઇલાહાબાદ)’થી ઇસ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થઈ છે
re