________________
સમીક્ષા]
જીવન અને કવન
૫૫
હરિભદ્રસૂરિએ અષ્ટક પ્રકરણ (અ. ૪)માં નિમ્નલિખિત ત્રીજુ પદ્ય શિવધર્મોત્તરમા આ સૂત્ર છે એમ લેક રમા કહી એ અવતરણરૂપે રજૂ કર્યું છે –
" पूजया विपुल राज्यमग्निकार्येण सम्पदः । तप पापविशुद्वयर्थं ज्ञानं व्यान च मुक्तिदम् ॥ ३॥"
(૧૧) સમ્મઈપયરણ અજ૦૫૦ (ખંડ ૧)ની પણ વ્યાખ્યા (પૃ. ૯)માં તેમ જ ખ ડ રની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૧૩૧)માં આને “સમ્મતિ” એ નામથી ઉલ્લેખ કરાયો છે. જિનદાસગણિ મહત્તરે આને “દર્શનપ્રભાવક' ગ્રંથ કહ્યો છે. એની રચના જ મોમા પદ્યમાં આર્યામાં થયેલી છે. એ ત્રણ કડ (કાડ)મા વિભક્ત છે. એમા અનુક્રમે ૫૪, ૪૩, અને ૬૯ એમ કુલ્લે ૧૬૬ પદ્યો છે.
વિષય–પ્રથમ કાડમાં મુખ્યતયા નવનું નિરૂપણ છે. સાથે સાથે નિક્ષેપ અને અનેકાતને પણ વિચાર કરાયો છે. બીજા કોડમાં મુખ્ય ચર્ચા જ્ઞાનની–ઉપયોગની છે. ત્રીજા કાડમાં રેયની મીમાંસા છે.
વિવરણ –અને તિવાદની મુખ્યતાવાળી આ દાર્શનિક કૃતિ ઉપર સલવાદીએ ટીકા રચી હતી. એ આજે મળતી નથી.
તત્ત્વસંગ્રહમા “ સ્યાદ્વાદ-પરીક્ષા” (કારિકા ૧૨૬ર ઈ.) અને “બહિરWપરીક્ષા” (કા. ૧૯૮૦ ઈ )મા જે સુમતિ નામના દિગબર
૧ આ વાદમહાવ સહિત પાચ ભાગમાં “પુરાતત્ત્વમંદિર” (અમદાવાદ) તરફથી વિ.સં. ૧૯૮૦,૮૨,૮૪,૮૫ને ૮૭માં છપાવાયુ છે.
જૈનાચાર્ય “તીર્થોદ્ધારક” શ્રીવિજયનેમિસરિઝના સંતાનીય મુનિ શ્રી શિવાન દવિજયજીએ સન્મતિ–પ્રકરણ એ નામથી પ્રથમ કાડ પૂરતા વિભાગ વિ સ. ૧૯૯૬મા સ પાદિત ક છે
૨ જુઓ નિસીહના ભાસ (ગા. ૮૮૮)ની ગુણિ (ભા ૧, પૃ. ૧૬૨).