________________
ર૮૮
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
પ્રમાણુવાતિક યાને વાતિક–આ સંબંધમાં મેં નિમ્નલિખિત અંકવાળા પૃદમાં નોંધ લીધી છે –
૬૦, ૬૧, ૧૧૦, ૧૫૦, ૧૫૬, ૧૮૩, ૨૧૧, ૨૫૦-૨૫૩, ૨૫૮ અને ર૬૭.
આનો વિષય પ્રમાણવિનિશ્ચય, ન્યાયબિન્દુ અને હેતુબિન્દુને પણ વિષય છે, પરંતુ આ ચારેમાં પ્રવા. સૌથી મોટું અને સંક્ષેપમાં અધિક બાબતે જણાવનારું છે.
પ્રમાણુવાર્તિકની પજ્ઞ વૃત્તિ–આ વિષે મે પૃ. , ૨૩, ૨૫૮ અને ૨૬૭માં ઉલ્લેખ કર્યો છે.
પ્રમાણુવિનિશ્ચય–આ ૧૩૪૦ શ્લેક જેવડી કૃતિ મૂળ સ્વરૂપે મળતી નથી, પરંતુ એનુ ટિબેટી રૂપાતર મળે છે. જ્ઞાનશ્રીભદ્ર તેમ જ ધર્મોત્તરે આ કૃતિ ઉપર સસ્કૃતમાં જે ટીકા રચી છે એ પણ મૂળ રવરૂપે જળવાઈ રહી નથી. એના પણ ટિબેટી રૂપાતર જ મળે છે.
તત્વાર્થસૂત્ર (અ. ૫, સૂ. ૩૧) ઉપરની સિદ્ધસેનગણિત ટીકા (ભા. ૧, પૃ. ૩૯૭)મા પ્રમાણુવિનિશ્ચયનો ઉલ્લેખ છે.
ન્યાયાવતારની વૃત્તિ ઉપરના દેવભકૃત ટિપ્પણમા પૃ. ૧૭માં વિનિશ્ચય અને પૃ. ૩૭માં એના પ્રણેતા તરીકે ધર્મકીર્તિના નામપૂર્વક વિનિશ્ચયને ઉલેખ છે. ડ પી એલ. વૈદ્ય આ વિનિશ્ચયને પ્રમાણુવિનિશ્ચય ગણે છે, અને આ ટિપૂણગત નીચે મુજબના પ્રતીકવાળા સાત પદ્યોને આ કૃતિમાથી ઉદધન કરેલા માને છે –
થશે ચા(પૃ. ૧૭), તુ જવા. (પૃ ૮૯), વિવો. (પૃ. ૧ર), નાચધેાર્થ (પૃ. ૧૨), મણિીવ (પૃ ૩૭), રાધા તથા (પૃ. ૩૭) અને વિશ્વન (પૃ. ૧૭).