________________
૧૭૮
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
એમ લાગે છે કે હરિભદ્રસૂરિએ પિતાની કૃતિનું નામ બદ્ધ કૃતિને અનુલક્ષીને કેર્યું હશે.
સર્વજ્ઞાસિદ્ધિ લઘુ તેમ જ બહતું અનંતકીર્તિઓ રચી છે અને આ બને છપાયેલી છે.૧ જ. ચં. (પૃ. ૮૬)મા સંક્ષિપ્ત-સવસિદ્ધિનો ઉલ્લેખ છે.
શાંતિચન્દ્રગણિએ સવાસિદ્ધિદ્ધાત્રિશિકા, કોઈકે સર્વસ્થાપનાપ્રકરણ અને કોઈકે સવજ્ઞાભાવનિરાકરણ રચેલ છે.
ઉલ્લેખ–અજ૦૫ (ખંડ ૨)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ.૪૯)માં સવજ્ઞસિદ્ધિને અને પ્રથમ ખંડની વ્યાખ્યા (પૃ. ૬ અને ૧૧૬)માં સવજ્ઞાસિદ્ધિની ટીકાનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સર્વસિદ્ધિ અને એની ટીકા અજ૦૫૦ની વ્યાખ્યાની પૂર્વે રચાઈ છે.
લેખ–“સર્વજ્ઞવાદ અને તેનું સાહિત્યમાં નામના મારા લેખમા મેં સર્વજ્ઞતાને સિદ્ધ કરનારી કૃતિઓની સૂચી આપી છે.
(૧૭) સાધુપ્રવચનસારપ્રકરણ જૈ. ચં. (પૃ. ૧૦૨)મા આ નામ નોધી એ “શક પડતુ લાગે છે” એમ કહી એનો ઉલલેખ “અમદાવાદના ચચળબાના ભંડારની ટીપમા” જ છે એમ કહ્યું છે.
(૧૭૮) સાધુસમાચારી જે. ચં. (પૃ. ૧૫૭)માં હરિભદ્રસૂરિને નામે આ કૃતિ નોધી શુદ્ધિ પત્રકમાં હરિપ્રભની કૃતિ કહી છે.
૧ “મા. દિ. ગ્રં.”ના ગ્રથાક ૧ તરીકે આ બને છપાયેલ છે. ૨ આ લેખ “જે. સ પ્ર.” (વ. ૧૦, અં. ૨-૩)માં છપાયે છે.