________________
૧૬૮
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ કૌતુકપ્રિયતા (romanticism)ને પપનારી અનેક કથાઓ રચાતી આવી છે. અષ્ટાધ્યાયી (૪-૩-૮૭)નું મહાભાષ્ય એની સાક્ષી પૂરે છે. આવી એક કથા તે સમાચરિય છે. આની વિ. સં. ૧૨૯૯મા તાડપત્ર પર લખાયેલી એક હાથપોથી ખંભાતમાં છે. આ કૃતિ “વિરહથી અંકિત છે. - નામાંતર–હરિભદ્રસૂરિએ પત્ર ૭મા સમરાઈચચરિય એવું નામ દર્શાવ્યું છે. ઉદ્યોતનરિએ તે સમરમિયંકાકા તરીકે એને ઉલ્લેખ કર્યો છે “સમર ” અર્થાત “સમરાદિત્ય'. એ અકથી લક્ષિત કથા તે “સમરમિયંકાકહા.૧ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના ગુરુ દેવચ સંતિનાચરિયમાં આ કથાને સમરાઈકહાપબંધ કહેલી છે. આને તિલકમંજરી (ગ્લો. ૨૯)માં એના કર્તા કવિ ધનપાલે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
“निरोद्धं तीर्यते केन समरादि त्यजन्मन. ।
કરીમચ વરીમૂર્ત સમરાચિન્મન. ૨૬ ” કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૮)ની સ્વોપજ્ઞ ટીકા અલંકારચૂડામણિ (પૃ ૪૬૫)માં આ શ્રી શંભુલાલ જગશી તરફથી બે ભાગમાં ઈસ ૧૯૩૩માં છપાવાય છે. પહેલા ભાગમાં મૂળ, અગ્રેજી પ્રસ્તાવના અને ટિપણ, શબ્દકોશ અને સંસ્કૃત ટિપ્પણી છે, જ્યારે બીજા ભાગમાં અ ગ્રેજી અનુવાદ અને પુરવણીરૂપે ટિપણે છે ભવ નું વિશિષ્ટ પ્રસ્તાવનાદિ સહિત સંપાદન એક અનુભવી પ્રાધ્યાપકે કર્યું છે અને એ કોલ્હાપુરથી ઈ. સ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલ છે.
૧ આની અન્ય રીતે વિચારણા પુણ્યવિજયજીએ કરી છે જુઓ પૃ. ૧૭૩.
૨ આની સચિત્ર હાથપોથી પાટણના ભડારમાં છે. આના પ્રારંભિક તેમ જ અતિમ અશે ૫, ભાં. . સ. (પૃ ૧૩૫-૩૩૯)માં અપાયા છે. ३ “वदे सिरिहरिमदमूरि विउसवणणिग्गयपयाव ।
जेण य कहापवधो समराइच्चो विणिम्मवश्ओ।"