Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 400
________________ ૩૭ર હરિભદ્રસૂરિ [ પુરવણ ટિપન યાને પ્રદેશવ્યાખ્યાન-માલધારી ” અભયદેવસૂરિના શિષ્ય અને ભૂતપૂર્વ રાજમ ત્રી હેમચન્દ્રસૂરિએ હારિભદીય આવશ્યકલયુવૃત્તિના દુર્ગમ સ્થળના સ્પષ્ટીકરણરૂપે આ ૪૬૦૦ લે જેવડું સ્પિન સંસ્કૃતમાં વિ. સં. ૧૧૫૦ના અરસામાં રચ્યું છે. આ ટિપનમાં પ્રારંભમાં જેકે એનું “આવશ્યકટિપ્પન” નામ છે, છતાં પુપિકા પ્રમાણે એનું નામ “આવશ્યકવૃત્તિ-પ્રદેશવ્યાખ્યાનક ” છે. આ ટિપનની શૈલી સુધ છે. પ્રથમ શબ્દાર્થ અને ત્યાર બાદ ભાવાર્થ અપાયેલ છે. પૃ. ૧૯૫ પં. ૧. “લેગસ” ઉપર નીચે મુજબનું ટિપણ ઉમેરેઃ આને પરિચય મે “લેગસસુત્તનું વિહંગાવલોકન” નામના મારા લેખમાં આપે છેઆ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા ૧૧-૩–૯૧ના અકમાં છપાવા છે પૃ. ૨૦૨, પં. ૧૦. અંતમાં ઉમેરોઃ યાપનીય તન્નમાંથી અવતરણ—લ વિ(પત્ર ૧૦આ)માં નીચે મુજબ જોવાય છે – ___णो खलु इथि अजीवो, ण यावि अभव्वा, ण यावि दंसणविरोहिणी, णो अमानुसा, णो अणारिउप्पत्ती, णो असोजाउया, णो अइकूरमई, णो ण उवसन्तमोहा, णो ण सुद्धाचारा, णो असुद्धवोन्दी, णो ववसायवज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणठाणरह्यिा , णो अजोगा लद्धीए, णो अकल्लाणभावणं ति कहं न उत्तमधम्मसाहिग त्ति । પૃ. ૨૦૩, ૫ ૧૦. અંતમા ઉમેરેઃ ૧ આ “દે. લા. જે પુ. સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૦માં છપાવાયું છે. ૨ એમણે દસ ગ્ર રચ્યા છે. એના નામ DCGCM (Vol XVII, pt. 3, p. 46o)માં મેં નોંધ્યા છે. એ દસેનો પરિચય મણુધરવાદ (પૃ. મ–૫૯)મા અપાયો છે. આ દસનું પરિમાણ પણે લાખ શ્લોક કરતા કઈક વધારે છે.

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405