Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 371
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૪૩ હરિભદસૂરિના સમય પર પ્રકાશ પાડનારાં બીજાં પણ પાઈયમા કેટલાક પઘો મળે છે. આ પૈકી બે પદ્યો પ્રદ્યુમ્નસૂરિએ રચેલા વિયારસારમાં નીચે મુજબ છે – " पंचसए पणसीए विकमभूवाउ झत्ति अत्यमिओ। हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खपहं ।। ५३२ ॥ पणपन्नदसराएहिं हरिसूरी आसि तत्थऽपुव्बकवी। तेरसवरिससएहिं अहिएहि वि बप्पहटिपहू ॥ ५३३॥" કઈ કઈ હાથપોથીમાં “સી”ને બદલે “નાપાઠ જોવાય છે, પણ કુલમ ડનગણિકૃત વિચારામૃતસંગ્રહ અને ઉપાધ્યાય ધર્મસાગરગણિત ગુરૂપરિવાડી (ગા. ૯)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૫૧) જેતા તેમ જ હરિભસૂરિની લઘુક્ષેત્રસમાસ ઉપરની વૃત્તિના નીચે મુજબના પદ્ય જોતા “પારીy” પાઠ જ ઉચિત જણાય છે – "लघुक्षेत्रसमासस्य वृत्तिरेषा समासतः। रचिताऽवुधबोधार्थ श्रीहरिभद्रसूरिभिः॥ पञ्चाशीतिक( ५८५ )वर्षे विक्रमतो व्रजति शुक्लपञ्चम्याम् । शुक्र(ल)स्य शुकवारे पुष्ये शस्ये भनक्षत्रे ॥" ઉપર્યુક્ત પાઈય પો ઉપરથી એ ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ વિ. સં. ૧૮૫ એટલે કે વીરસંવત ૧૦૫૫માં સ્વર્ગ સંચર્યા. કેટલીક જૂની હાથપોથીમા જે નિમ્નલિખિત ગાથા જોવાય છે તે આ વાતનું સમર્થન કરે છે. "वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो। तेरसहिं बप्पभट्टी अट्टहिं पणयाल 'वलहि 'खओ॥" વિશેષમાં પંચાસગની વૃત્તિ (પત્ર ૧અ )મા અભયદેવસૂરિએ

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405