________________
૧૯૨
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
શિલાલેખગત “તિરાગ(વે)” ઉપર પ્રકાશ પાડે છે એમ આગદ્વારકનું કહેવુ છે – "वेसालिजणो मव्वो महेमरेण नीलवंतमि साहरिओ। को महेसरो त्ति ?।
तस्सेव चेडगम्स धूया सुजेहा तेण इंटेण नामं कयं महेसरो त्ति।" શક નહાપન–આવયની નિજજુત્તિ (?ભાસ)ની ગા. ૧૩૦૪ અને એના ઉપરની હારિભદીય વિકૃતિ (પત્ર ૭૧ર)માં અપાયેલી કથાને આધારે ડૉ જયસ્વાલે “Problems of Saka Satavahana History” (પૃ. ૨૫૧)માં કહ્યું છે કે શતકણિએ (ગૌતમીપુત્રે) જે શક નરેશને હરાવ્યો અને જેને “અવંતીમાથી” હાંકી કઢાયે તે શક નહપાન છે.
છું–શિષ્યહિતા (પત્ર ૭૨૧)મા “નિમિતિ વક્યારે” એવો ઉલ્લેખ છે. અહીં જર્મન વિદ્વાન અલ્સ્ટ લેયમેને Úbersicht der Āvasyaka-Literatur (પૃ. ૩૭, ટિ.)માં નીચે મુજબની મતલબનો ઉલ્લેખ કર્યો છે –
જૈન ગ્રંથકારોએ વૈદિક ચિહ છું ને %િ સમજવાની ભૂલ કરી છે. એનું કારણ એમ સ ભવે છે કે ઈ. સ.ની આઠમી સદીમાં કે તે પૂર્વે આ ચિહ્ન જેવું દેખાવમાં હતું અને એમને આ વૈદિક ચિહની ખબર ન હતી. આથી તે “પુપ છું”ને આ લેખકે “પુષ્પ વેઢ જિ” સમજતા હતા.
આ પ્રમાણેની ભૂલ હરિભદ્રસૂરિને હાથે પણ થઈ એમ જો આ જર્મન વિદ્વાનનું કહેવું હોય તે તે મને ભૂલભરેલું લાગે છે, કેમકે
૧ આ લેખ JBORS (Vol XVI, pts 3-4) મા ઇસ ૧૯૩૦માં છપાયો છે
૨ જુઓ અ૦ જ૦ ૫૦ ( બ ડ ૨)નો મારે ઉપદ્યાત (પૃ ૧૬).