________________
હરિભસૂરિ
[ ઉત્તર ખંડ
નામ–૧૫૪૫ શ્લોક જેવડી આ કૃતિના અંતિમ ભાગમાં પ્રથમ ઘમાં આ કૃતિનું નામ લલિતવિસ્તરા જેવાય છે; બાકી પ્રારંભમાં ચૈત્યવન્દનસૂત્રની વ્યાખ્યા એ સામાન્ય નિદેશ છે.
નામ-સૂચન-લલિતવિસ્તર નામની એક બૌદ્ધ કૃતિ છે. ની રચના “ગાથા-સંસ્કૃતમાં અર્થાત સંસ્કૃત અને અવહટ્ટના મિશ્રણભાષામાં થયેલી છે. એના કેટલાક ભાગો ઈ. સ.ની પહેલી સદી જેટલા ચીન છે. આઠમી સદીમાં આ કૃતિનુ “ટિબેટી ” ભાષાંતર થયું છે એટલે
પૂર્વેની તે આ કૃતિ છે જ. આ નામથી હરિભદ્રસૂરિ પરિચિત હશે. છે કે આના અને લલિતવિસ્તરે એ નામમાં સમાનતા છે છતા ષયમા ભેદ છે, કેમકે લલિતવિસ્તારમાં તે મહર્ષિ બુદ્ધનું ચરિત્ર છે. વિષય–આ કૃતિના પ્રારંભમાં તેમ જ અંતમાં નિર્દેશાયા મુજબ ચૈત્યવન્દનસૂત્ર (પા.ચેઈયવન્દણસુત્ત)ની વૃત્તિ છે. ચેઈયવન્દણસથી અહીં નીચે મુજબનાં સુત્ત (સૂત્રો) સમજવાના છે –
‘(૧) પણિવાયસુત્ત (પ્રણિપાતસૂત્ર) યાને સત્યય (શક્કસ્તવ) કેવા “નમુ ન્યુ છું” સૂત્ર
(૨) અરિહન્ત– –થય (અહંઐત્યસ્તવ) (૩) અન્નત્થસુત્ત (અન્યત્રસૂત્ર) યાને કાન્સગ સૂત્ર ૧ આનું પ્રથમ સંસ્કરણ રાજેન્દ્રલાલ મિત્રને હાથે થયું હતું. એ પબ્ધિઓથે ઈન્ડિકામાં ઇ. સ ૧૮૭૭માં છપાયું છે એ ઘણું અશુદ્ધ છે. સ. લેફમન (Lefmann)ની ઈસ ૧૯૦૨–૧૯૦૮ના ગાળામાં છપાયેયી વૃત્તિ વધારે સારી છે. આ કૃતિના ૫ દર પ્રકરણોન અ ગ્રેજી અનુવાદ, હેલા પાચને જર્મન અનુવાદ અને સમગ્ર કૃતિનો ફેંચ અનુવાદ છપાયા છે Lai HIL ( Vol II, p. 248 ).
૨ આ ઉદ્દેશીને મે “નમુત્યુ ઉંને અંગે” એ નામનો એક લેખ ખે છે. એ “જે. સ. મ.” (૨.૨, અં. ૧૨)માં છપાયે છે.