________________
૩રક
સમીક્ષા ] જીવન અને કવન
વૈદિક હિંદુઓ પૈકી કેટલાક નીતિકારે તેમ જ વેદાંતી વગેરેને પણ ઉદ્દેશીને એમણે કથન કર્યું છે.
આ પ્રમાણે એમણે જે ભારતીય સંપ્રદાય અને ઉપસંપ્રદાયને નામોલ્લેખ કર્યો છે તે તમામને પરિચય તો હુ અહીં આપતા નથી પરંતુ સન્થયના વિશેષણ દ્વારા એમણે જે જે મત-વાદ-સંપ્રદાયને નિરાસ સૂચવ્યું છે તેને લક્ષ્યમાં રાખી હુ થોડુંક એ વિષે કહુ છું:
અવિરુદ્ધધર્માધ્યાસિતવસ્તુવાદ–ઉપમેયરૂપ વસ્તુની અપેક્ષાએ વિદ્ધ એવી ઉપમા ઉપમેયને અપાય તે એ વિરુદ્ધ-વિજાતીય ધર્મની આપત્તિને લઈને ઉપમેયરૂપ વસ્તુ અવસ્તુ બને છે. ઉપમેય ઇત્યાદિ વસ્તુ અવિરુદ્ધ યાને એકજાતીય સ્વભાવવાળી છે. આ પ્રમાણેને વાદ તે
અવિદ્ધધર્માધ્યાસિતવાદ” કહેવાય છે. આ વાદને માનનારા સુચારુના શિષ્યો છે. એમની કઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ લવિ. (પત્ર ૨૪આ–૨૫)માં અપાયું છે –
વિદ્વોપમાયોજે તમપી તરવસ્તૃત્વમ્ ”. ભગવાનને તીર્થકરને “પુરુષવરપુંડરીક” કહેવા તે એમને મતે ઈષ્ટ નથી કેમકે તીર્થકર અને પુંડરીક એ બે ભિન્ન ભિન્ન જાતિના છે.
સુચારના શિષ્ય સાંકની પેઠે ઉપમાન સર્વીશે વિરોધી નથી, કેમકે કઈ ઉપમા જ અપાય નહિ એવો એમને મત નથી.
આગમધમવાદ–આગમને જ મુખ્યયા પ્રમાણરૂપમાન એ આ વાદને અર્થ છે. ધર્મ, અધર્મ ઈત્યાદિ અતીન્દ્રિય પદાર્થોને વિષે આગમ જ, નહિ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણભૂત છે એમ આ વાદના અનુયાયીઓનુ -આગમધામિકોનું કહેવું છે. એમના મતે જ્યા સુધી સમસ્ત કર્મોને ક્ષય થાય નહિ ત્યા સુધી કૈવલ્ય સંભવતું નથી–પ્રાપ્ત થતુ નથી; અને કૈવલ્ય પ્રાપ્ત થતા વેંત તે તરત જ મોક્ષ થાય છે એટલે એમના