________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૯૩
કીર્તિનું નામ સૂચવાય છે, જો કે સામાન્ય રીતે આ કૃતિ અશ્વો રયાનું મનાય છે.
ધમકીર્તિએ જે વજસૂચીનું સંશોધન કર્યાનું મનાય છે તેને ચીની ભાષામાં અનુવાદ ઈસ. ૯૭૩ અને ઈ. સ. ૯૮૧ના ગાળામાં કરાયું હતું.
કદર–ધમકીર્તિના જીવન દરમ્યાન એમની કૃતિઓની યેગ્ય કદર થવી તે બાજુએ રહી પરંતુ એમાં દૂષણે દર્શાવાતાં હતા એમ એમના ઉદગારરૂપે જે નિમ્નલિખિત પદ્ય સદક્તિકર્ણામૃતમા નેંધાયેલું મળે છે તે જોતા જણાય છે – "शैलेवन्धयति स्म वानरहृतेर्वाल्मीकिरम्भोनिधि
न्यासः पार्थशरैस्तथापि न तयोरत्युक्तिरुद्भाव्यते। . . वागी च तुलाधृताविव तथाप्यस्मत्प्रवन्धानय
लोको दूषयितुं प्रसारितमुखस्तुभ्य प्रतिष्ठे! नमः॥" અર્થાત્ વાલ્મીકિએ વાનરોએ લાવેલા પત્થર વડે સમુદ્ર(ના પર પુલ) બંધાવ્યું અને વ્યાસે અર્જુનના બાણ વડે (તેમ કર્યું ) - પણ આ બેને વિષે અતિશતિ દર્શાવાતી નથી, જ્યારે (અમારા પ્રબ મા) વચન અને અર્થ એ બંનેને જેણે ત્રાજમા તળ્યા હોય (અને પછી એમાં વપરાયા છે, તેમ છતા અમારા પ્રબંધે વિષે આ લેક દૂષણ કાઢવાને પ્રસારિત વદનવાળા છે. હે પ્રતિષ્ઠા ! તને નમસ્કાર,
શિષ્ય-પરંપરા–ધમકીર્તિની શિષ્ય પરંપરા બૌદ્ધ દર્શન (પૃ. ૧૧૬)માં નેધાયેલી છે.
(૧૮) ધમપાલ . અજ૦૫ (ખંડ ૨)ની પણ વ્યાખ્યા (પૃ. ૩૬)માં ધર્મ