________________
૧૭૫
સાહિત્યસેવા] જીવન અને કવન (૧૭૨ અને ૧૬૯) સંહાયરણ [બેધપ્રકરણ ] યાને (૪૬ અને ૪૮) તત્ત્વપયાસગ [તત્ત્વપ્રકાશક]
સંસ્કૃત નામે-આ કૃતિની ઈ. સ. ૧૯૧૬ની આવૃત્તિના અંત (પત્ર ૫૯આ)માની પુષ્પિકામાં આપણને અહી નોધેલા બંને સંસ્કૃત નામો મળે છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે –
" इति श्रीसम्बोधप्रकरणं तत्त्वप्रकाशकनाम श्वेताम्बराचार्यश्रीहरिभद्रसूरिभियाकिनीमहत्तराशिष्यणीमनोहरीयाप्रवोधनार्थमिति श्रेय ॥"
વિભાગ અને પદ્યસંખ્યા–આ કૃતિમાં બધા મળીને ૧૨ અધિકાર છે. એમા પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૩૩૫, ૧૭૧, ૩૫ર, ૧૦૨,૪૧, ૧૧૫, ૧૫૫, ૯, ૩૦, ૧૦૯, ૫૧ અને ૧૪૦.
આમ કુલ્લે ૧૬૧૦ પડ્યો છે.
અધિકારોનાં નામ–દેવ-સ્વરૂપ, કુગુરુ (ગુર્વાભાસ), પાર્થસ્થાદિરવરૂપ, ગુરુ-રવરૂપ, સમ્યફવ-રવરૂપ, શ્રાદ્ધપ્રતિમા, શ્રાદ્ધ-વ્રત, સંજ્ઞા,લેશ્યા, ધ્યાન, મિથ્યાત્વ અને આલોચના એમ અધિકારોનાં અનુક્રમે નામ છે
ભાષા–આ કૃતિ મુખ્યતયા પદ્યમા જ મમાં રચાઈ છે. એના છેલ્લા અધિકારમા લે. પ-૧ર સંસ્કૃતમાં છે.
વિષય–આ કૃતિમા અનેક બાબતે ચર્ચાઈ છે. જેમકે અધિ. ૩,
૧ આ “જૈન ગ્રથ પ્રસારક સભા” (અમદાવાદ) તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયું છે જિ. ૨૦ કે(વિ. ૧, પૃ. ૪૨૨)માં આ કૃતિ બાપુલાલ વાડીલાલ શાહે અમદાવાદથી છપાવ્યાનો ઉલ્લેખ છે.
૨ આના પછી કેટલાક ચો છે.