________________
પુરવણું]
જીવન અને કવન
૩૬૯
પૃ. ૧૭૦, ૫. ૧૨. અંતમા ઉમેરે ઃ
કષ ઇત્યાદિ–સચ૦ (ભવ ૮, પત્ર ૭૯૦ ઈ.)માં સુવર્ણના કપાદિ વિષે ઉલ્લેખ છે. પંડર-
ભિખુ–સચ્ચ૦માં કહ્યું છે કે “જોરસેવનો નિચવિચિાવો”. અર્થાત ગેરસને ત્યાગ વગેરે પાડુર-ભિક્ષુનુ મુખ્ય ક્રિયાત્રત છે.
પંચતંત્ર (૩-૧)મા તભિક્ષુ ને ધૂર્ત કહ્યો છે. એ શ્વેતભિક્ષુ તે “પડુરભિખુ” જ છે ?
પૃ. ૧૭૦, ટિ. ૨. અંતમાં ઉમેરે:
આ સબંધમાં મેં નિમ્નલિખિત લેખ લખે છે અને એ JUB (Vol. XXII, pt. 2)માં છપાયે છે.
“ Detection of Poison in Food (by noting its effects on Birds and Beasts.)”
અર્થશાસ્ત્ર (અધિ. ૧, અ. ૨૦. પ્રક. ૧૭, પૃ. ૪૦-૪૧)માં વિષપરીક્ષા” છે.
પૃ. ૧૭૧, ટિ. ૧. અંતમા ઉમેરેઃ ઉપમિતિ (પૃ ૭૫૨, યાકોબી)માં આ શબ્દાલંકારને સ્થાન અપાયુ છે
પૃ. ૧૭૪, પં. ૧૪. અંતમાં ઉમેરેઃ
અનુવાદ–સચ૦ (ભવ ૧, ૨ અને ૬)ના અંગ્રેજી અનુવાદ થયેલા છે અને એ છપાયા છે. ચતુર્થ ભવગત “યશોધરચરિત્રને
૧ જુઓ પૃ ૧૬૭, ટિ. ૧. ૨ પ્રભંજને ચારચરિત્ર રસ્યાને કુવલયમાલામાં ઉલ્લેખ છે.,