________________
પછે
૫૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
૧ અનુગદ્વારવૃત્તિ, ૨ અ.જ.પ. ૩ અ.જ.પ.વૃત્તિ, ૪ અનેકાતવાદપ્રવેશક, ૫ અઠ્ઠીચૂડામણિ, ૬ અષ્ટક, ૭ આવશ્યકવૃત્તિ, ૮ ઉપદેશપદ, ૯ ઓઘનિર્યુક્તિવૃત્તિ, ૧૦ કથાકેશ, ૧૧ ક્ષેત્રસમાસવૃત્તિ, ૧૨ ચૈત્યવદનવૃત્તિ, ૧૩ વાભિગમવૃત્તિ, ૧૪ દર્શનસપ્તતિકા, ૧૫ દશવૈકાલિકબ્રહવૃત્તિ, ૧૬ દશવૈકાલિકલઘુવૃત્તિ, ૧૭ ધર્મબિન્દુ, ૧૮ ધર્મલાભસિદ્ધિ, ૧૯ નંદિવૃત્તિ, ૨૦ નાનાચિત્રક, ૨૧ પંચવસ્તક, રર પચસૂત્રક, ૨૩ પંચાશક, ૨૪ પલેકસિદ્ધિ, ૨૫. પિંડનિર્યુક્તિવૃત્તિ, ૨૬ પ્રજ્ઞાપને પાગવૃત્તિ, ૨૭ બૃહન્મિથ્યાત્વમથન, ૨૮ ગદષ્ટિસમુચ્ચય, ર૯ ગબિન્દુ, ૩૦ લકતત્ત્વનિર્ણય, ૩૧ વિંશિકા, ૩ર શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૩૩ શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિ, ૩૪ પડશક, ૩૫ સંસ્કૃત-ચૈત્યવંદનભાષ્ય, ૩૬ સંસ્કૃતાત્માનુશાસન, ૩૭ સંગ્રહણવૃત્તિ અને ૩૮ સમરાદિત્યચરિત
કેટલાક આધુનિક લેખકોએ પણ હરિભદ્રસૂરિના ગ્રંથની સૂચી આપી છે. જેમકે મ. કિ. મહેતા, મ.ન. દોશી, ૫. હરગોવિંદદાસ, મુનિ (હાલ પં.) કલ્યાણવિજયજી, પં. બેચરદાસ અને સ્વ. મે. દ. દેશાઈ. મેં પણ અ.જ.૫, (ખંડ ૧)ના અંગ્રેજી ઉપોદઘાત (પૃ ૨૮–૨૯)મા એક સૂચી આપી છે અને એને અગેના સુધારાવધારા ખંડ ૨ના ઉપઘાતમાં દર્શાવ્યા છે. આ ઉપરાંત ખેડશપ્રકરણની પ્રસ્તાવના(પૃ. ૨૧-ર૭)માં મેં એક સૂચી આપી છેડીક વિગતો પણ રજૂ કરી છે. આધુનિક લેખકોમાં સૌથી પ્રથમ સૂચી આપનાર મ. કિ. મહેતા હોવાથી અને એમની સૂચી મ. ન. દોશીએ ધર્મબિન્દુના અનુવાદની પ્રસ્તાવનામાં આપેલી હોવાથી તેમ જ આ અનુવાદની સૂચીને પં. હરગોવિંદદાસે અને કલ્યાણવિજયજીએ ઉપયોગ કર્યો હોવાથી એ સૂચી જેવી છે તેવી અહીં હું આપુ છું; ફક્ત પહેલી એવી કૃતિઓમા જે સૌથી આગળ “શ્રી” શબ્દ છે તે હું જતો કરું છું –
(૧) દશવૈકાલિકલઘુવૃત્તિ, (૨) દશવૈકાલિકબૃહદ્રવૃત્તિ, (૩) નંદી