________________
૧૮૫
સાહિત્યસેવા ] જીવન અને કવન (૬) સવજ્ઞસિદ્ધિ (૭) સાવગધમ્મસમાસ (૮) હિંસાષ્ટક
આ ટીકાઓ વિષે આપણે તે તે મૂળ કૃતિની સાથે સાથે વિચાર કરી ગયા છીએ એટલે અન્ય વિવરણાત્મક કૃતિઓ હવે વિચારવાની રહે છે અને બે વર્ગમા વહેચી શકાયઃ
(૧) જૈન કૃતિઓ ઉપરના વિવરણો (૨) અજૈન કૃતિને લગતુ વિવરણ.
પ્રથમ વર્ગમા નિમ્નલિખિત જેન કૃતિઓ ઉપરના વિવરણને સમાવેશ કરાય છે, જો કે કેટલીક વિષે મને તો શંકા રહે છે –
(૧) અણુઓગદાર (અનુગદ્વાર) (૨) આવસ્મય (આવશ્યક ) (૩) હનિજુત્તિ (ઓધનિયુકિત) (૪) કમસ્તવ (૫) ક્ષેત્રસમાસ (૬) ચાઇયવંદણુસુત્ત (ચૈત્યવંદનસૂત્ર) (૭) જંબુદ્દીવપણુત્તિ (અંદીપપ્રાપ્તિ) (૮) જીવાજીવાભિગમ (જીવાજીવાભિગમ) (૯) તત્ત્વાર્થાધિગમશાસ્રયાને તત્વાર્થસૂત્ર (૧૦) દસેયાલિય (દશવૈકાલિક) (૧૧) નન્દી (નન્દી) (૧૨) ન્યાયાવતાર