Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 383
________________ પુરવણી ] જીવન અને કવન ૩૫૫ (૧) ખંડ, (૨) યોજન, (૩) ક્ષેત્ર, (૪) પર્વત, (૫) કૂટ, (૬) તીર્થ, (૭) શ્રેણિ, (૮) વિજય, (૯) હદ અને (૧૦) જળ. સાતમી ગાથા બે કરણ (formula) પૂરાં પાડે છેઃ C= VTod અને A = C૪૩. આ ગાથા નીચે મુજબ છે – “ विक्खंभवग्गदहगुणकरणी वहस्स परिरओ होइ। विक्खंभपायगुणिओ परिरओ तस्स गणियपयं ॥ ७॥" આ જિનભદ્રીય સમયખેરસમાસની પણ સાતમી ગાથા છે. આ કૃતિના નામના અંતમાં જેમ “સંગહણી” શબ્દ છે તેમ ધમસંગહણી” નામમાં પણ છે જે આ કૃતિના વિવિધ નામે જોવાય છે. જેમકે જબુદ્દીવખેત્તસમાસ (જબુદ્વીપક્ષેત્રસમાસ), લઘુખેસંગહણું (લઘુક્ષેત્રસંગ્રહણી), લઘુખેસમાસ (લઘુક્ષેત્રસમાસ) અને લધુસંગહણ (લઘુસંગ્રહણી). વૃત્તિઓ–આ કૃતિ ઉપર જિ૨ કે, (વિ. ૧, પૃ. ૧૩૧)માં સૂચવાયા મુજબ બે અજ્ઞાતકર્તક વૃત્તિ છે એ પૈકી એકને પ્રારંભ “શ્રીમદ્દે નર્વાથી થાય છે. પૃ. ૯૦. મથાળે ઉમેરે નામકરણ–આ કૃતિનું “જેગસયગ” નામ એની પદ્યસંખ્યા અને એના વિષયનું દ્યોતક હાઈ સાર્થક છે. આ નામ શિવશર્મસૂક્તિ ધસયગનું સ્મરણ કરાવે છે. અનેકાર્થી શબ્દપ્રયોગ–પ્રથમ પદ્યગત “ગઝયણ'ના ત્રણ અર્થ સંભવે છેઃ (૧) આ નામની કોઈ કૃતિ, (૨) એને અંશ - ૧ જુઓ પૃ. ૩૫૮. ૨ જુઓ જિ૨૦૦ (વિ. ૧, પૃ. ૩૬ ).

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405